શોધખોળ કરો

Sumul Dairy: પશુપાલકો માટે સારા સમાચાર, સુમુલ ડેરી પુશપાલકોને બોનસ ચૂકવવાની કરી જાહેરાત

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. સુમુલ ડેરી 5 જૂને પશુપાલકો ને 305 કરોડ બોનસ ચુકવશે. સુમુલડેરીના ચેરમેન માનસિંગપટેલે આ મુદ્દે જાહેરાત કરી છે.

Surat News: સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. સુમુલ ડેરી 5 જૂને પશુપાલકો ને 305 કરોડ બોનસ ચુકવશે. સુમુલડેરીના ચેરમેન માનસિંગપટેલે આ મુદ્દે  જાહેરાત કરી છે.  

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. જેમાં સુમુલ ડેરી 5 જૂને પશુપાલકોને 305 કરોડ બોનસ ચુકવશે સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ જાહેરાત કરી છે.જે મુજબ  પશુપાલકોને કિલો ફેટ દીઠ 100 રૂપિયા ચુકવાશે. જ્યારે સુમુલ મંડળીના શેરના રૂપમાં કિલો ફેટે 5 રૂપિયા અને બચત તરીકે 5 રૂપિયા ચુકવશે. ઉલ્લેખનિય છે કે,  સુમુલને વાર્ષિક વ્યાજ ભારણ 80 કરોડથી ઘટાડીને રૂપિયા 37 કરોડ સુધી ઘટાડવામાં સફળતા મળી છે.

એપ્રિલમાં સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 5૦૦ એમએલના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 250 એમએલની દૂધની થેલી તથા 500 એમએલ છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો હતો..

LPG સિલિન્ડર પર લખેલી એક્સપાયરી ડેટ બ્લાસ્ટથી બચાવી શકે છે, ડિલિવરી લેતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

LPG Cylinder: LPG ગેસ સિલિન્ડર દેશના શહેરોથી લઈને ગામડાઓ સુધીના દરેક ઘરમાં વપરાય છે. દરેક વ્યક્તિએ એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ, નહીં તો સિલિન્ડર બ્લાસ્ટ કે આગ જેવી ઘટના બની શકે છે. કેટલીક ટિપ્સ અપનાવીને તમે આ અકસ્માતોથી બચી શકો છો.

સામાન્ય રીતે સિલિન્ડર બે કારણોસર બ્લાસ્ટ થાય છે. પ્રથમ - ગેસ લીક ​​થવાને કારણે સ્ટવમાંથી આગ સિલિન્ડર સુધી પહોંચે છે અને બ્લાસ્ટ થાય છે. બીજું- સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોવાને કારણે જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બ્લાસ્ટ થવાનું જોખમ રહેલું છે.

એલપીજી સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે શું ધ્યાન રાખવું

જો તમે એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ વગેરેથી બચવા માંગતા હોવ તો તમારે સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • એલપીજી સિલિન્ડરની એક્સપાયરી ડેટ પણ તપાસવી જોઈએ.
  • એલપીજી સિલિન્ડરની ડિલિવરી સત્તાવાર ગેસ એજન્સીમાંથી જ લેવી જોઈએ.
  • એલપીજી સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે હંમેશા સીલ તપાસો.
  • એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારું રેગ્યુલેટર સિલિન્ડર પર ફિટ છે કે નહીં.

એક્સપાયરી ડેટ કેવી રીતે તપાસવી?

દરેક એલપીજી સિલિન્ડર પર તેના ઉપરના ભાગમાં એક્સપાયરી ડેટ લખેલી હોય છે. આ A-23, B-23, C-23 અને D-23 છે. A નો અર્થ જાન્યુઆરી થી માર્ચ, B એપ્રિલ થી જૂન માટે, C જુલાઈ થી સપ્ટેમ્બર અને D નો અર્થ ઓક્ટોબર થી ડિસેમ્બર છે, જ્યારે 23 નો અર્થ સમાપ્તિનું વર્ષ છે.

એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ પર વીમો

ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) જેવી ગેસ સિલિન્ડર વિતરક કંપનીઓ દ્વારા સિલિન્ડર બ્લાસ્ટ પર વીમો આપવામાં આવે છે. 2019માં રાજ્યસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, સિલિન્ડર બ્લાસ્ટના કિસ્સામાં પ્રતિ વ્યક્તિ 6 લાખ રૂપિયાનું મૃત્યુ કવર આપવામાં આવે છે. તે જ સમયે, 30 લાખ રૂપિયાનું મેડિકલ કવર આપવામાં આવે છે, જે પ્રતિ વ્યક્તિ મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું છે. સંપત્તિના નુકસાન પર 2 લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget