શોધખોળ કરો

પાટણ જિલ્લામાં સળંગ 45 વર્ષથી જીતતાં આ મહિલા સરપંચે ફરી મેળવી જીત, હરીફને 32 મતે હરાવ્યાં

બાલુબેન લીલાજી ઠાકોર પોતાનાં હરીફ કરતાં 32 વોટ વધારે મેળવીને વિજયી થયાં છે. આ જીત સાથે બાલુબેન લીલાજી ઠાકોરે વિક્રમ સર્જ્યો છે કેમ કે બાલુબેન લીલાજી ઠાકોર છેલ્લા 45 વર્ષથી સતત જીતે છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ છે. આ મતગણતરીમાં પાટણના હનમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર વિજેતા થયાં છે.

બાલુબેન લીલાજી ઠાકોર પોતાનાં હરીફ કરતાં 32 વોટ વધારે મેળવીને વિજયી થયાં છે. આ જીત સાથે બાલુબેન લીલાજી ઠાકોરે વિક્રમ સર્જ્યો છે કેમ કે બાલુબેન લીલાજી ઠાકોર છેલ્લા 45 વર્ષથી સતત જીતે છે. આ વખતે બાલુબેન લીલાજી ઠાકોરે ફરી એક વાર જીત મેળવીને સરપંચપદે અડધી સદી પૂરી કરવાનો તખ્તો તૈયાર કરી દીધો છે.  

Narmada Sarpanch Election : સરપંચના ઉમેદવારની હાર થતાં પત્નીની તબિયત લથડી

ગાંધીનગરઃ ગુજરાતમાં ગત 19મી ડિસેમ્બરે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. ત્યારે નર્મદામાં નાંદોદ તાલુકાના ચિત્રાવાડીના સરપંચ ઉમેદવાર વાશું સાવાના પત્નીની તબિયત લથડી છે. પોતાના પતિની હાર થતાં તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં  ખેસેડાયા છે. તેમની સામેના સરપંચ ઉમેદવાર કિરીટભાઈ કાભઈ વસાવાની 10 મતથી જીત થઈ છે.

નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી   તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાઇ હતી.  ૨૧ મી ડિસેમ્બર ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાઇ છે.   નર્મદા જિલ્લામાં 5 તાલુકામાં અલગ અલગ જગ્યાએ મતગણતરી કરાઈ રહી છે.  નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે,  ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન બીજા માળે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, 
દેડિયાપાડા તાલુકા માટે દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે ,  સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનીયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરાઈ છે. 

વિજેતાઓના નામ
સોઢલિયા ગામ
સરપંચ વિજેતા ઊર્મિલાબેન રમેશભાઈ તડવી 53 મતથી વિજેતા

ચિત્રાવાડી ગામ.
સરપંચ વિજેતા ઉમેદવાર કિરીટભાઈ કાભઈ વસાવા 10 મતથી જીત.

નરખડી 
સરપંચ પદે વિજેતા મમતાબેન  સતીષ વસાવા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Embed widget