શોધખોળ કરો

Gujarat Election 2022: બાયડ કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાએ શું કર્યો દાવો ?

Gujarat Election 2022: મહેન્દ્ર વાઘેલાએ જણાવ્યું કે આ બેઠક કોંગ્રેસનો ગઢ રહેશે અને આ વખતે પણ કોંગ્રેસ જ જીતવાનું છે દર વખતે અલગ અલગ ફેક્ટર કામ તો કરતા હોય છે પરંતુ જીત તેમની જ થવાની છે

Gujarat Election 2022:  બાયડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મતદાનના દિવસે દિવસ દરમિયાન પોતાના મત વિસ્તારમાં ફર્યા અને વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાક મેળવવાનો પ્રયાસ કર્યો. abp asmita સાથે વાત કરતા મહેન્દ્ર વાઘેલાએ જણાવ્યું કે આ બેઠક કોંગ્રેસનો ગઢ રહેશે અને આ વખતે પણ કોંગ્રેસ જ જીતવાનું છે દર વખતે અલગ અલગ ફેક્ટર કામ તો કરતા હોય છે પરંતુ જીત તેમની જ થવાની છે.

નડિયાદમાં યુવકે પગથી મતદાન કરતાં કર્મચારીઓ પણ રહી ગયા દિગમૂઢ

નડિયાદમાં દિવ્યાંગ યુવક અંકિત સોનીએ પગથી મતદાન કર્યુ હતું. 25 વર્ષ પહેલા અંકિત સોનીને કરંટ લાગતા બંને હાથ કાપવા પડ્યા હતા. આજે વિધાનસભાની ચૂંટણીમાં અંકિત સોનીએ evm માં પગથી મતદાન કરતા હાજર કર્મચારીઓમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજે અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે.

ગુજરાતની જાણીતી સિંગર એશ્વર્યા મજમુદારે વોટિંગ કરી લલકાર્યું ગીત

ગુજરાતની જાણીતી સિંગર એશ્વર્યા મજમુદારએ વોટીંગ કર્યું. સિંગર અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની મતદાર છે. દર વર્ષે ઇલેક્શનમાં એશ્વર્યા મુંબઈથી મતદાન કરવા માટે આવે છે. તેણે મતદારોને અપીલ કરતાં ગીત ગાયું હતું.

જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ પર લગાવ્યો આરોપ

અમદાવાદના નરોડામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ મતદાન કર્યું. જે બાદ તેમણે ચૂંટણી પંચ પર આરોપ લગાવતાં કહ્યું, ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે, ભાજપના ગુંડાઓ અને લુખ્ખા તત્વો કામ કરે છે, દાંતાના ઉમેદવારની ત્રણ કલાક સુધી ભાળ ન મળે, ચૂંટણી પંચ અમારા ફરિયાદ નથી લઇ રહ્યું, અનેક જગ્યાએ ઇવીએમ મશીન બંધ હોવા છતા કોઇ કાર્યવાહી થતી નથી.

પાટણમાં મતદાન મથક બહાર ભાજપ, કોંગ્રેસના કાર્યકરોમાં રકઝક

પાટણમાં મતદાન મથક બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રકઝક થઈ છે. પાટણના રતનપોળ વિસ્તારમાં આવેલ ગુમડા મસ્જિદ સ્કૂલના મતદાન બુથ બહાર એજન્ટના મામલે રકજક થઈ છે. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરી સાથે ઘર્ષણ થયું હોવાની વાત સામે આવી છે.  બોલાચાલીને પગલે થોડીવાર માટે વાતાવરણ તંગ થઈ ગયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget