શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: કોગ્રેસે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, પાંચ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઇ

કોગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે

ગાંધીનગરઃ કોગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોગ્રેસે પાંચ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. પેટલાદ, બાયડ, ધંધુકા, બેચરાજી, દાહોદ બેઠક પર કોગ્રેસના સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.

બાયડ બેઠક પર કોગ્રેસના ધારાસભ્ય જસુભાઇ પટેલનુ પત્તુ કાપવામાં આવ્યું છે. બેચરાજી બેઠક પરથી ધારાસભ્ય ભરતજી ઠાકોર. ધંધુકાથી રાજેશ ગોહિલની પણ ટિકિટ કાપવામાં આવી હતી. પેટલાદથી કોગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની ટિકિટ કાપવામાં આવી છે.

ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે. 

કોંગ્રેસે નવી યાદી કરી જાહેર

  1. પાલનપુરથી મહેશ પટેલ
  2. દિયોદરથી શિવાભાઇ ભૂરિયા
  3. કાંકરેજથી અમૃતભાઇ ઠાકોર
  4. ઊંઝાથી અરવિંદ પટેલ
  5. વિસનગરથી કિરીટ પટેલ
  6. બેચરાજીથી ભોપાજી ઠાકોર
  7. મહેસાણાથી પી.કે.પટેલ
  8. ભિલોડાથી રાજુ પારઘી
  9. બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા
  10. પ્રાંતિજથી બહેચરસિંહ રાઠોડ
  11. દહેગામથી વખતસિંહ ચૌહાણ
  12. ગાંધીનગર ઉત્તરથી વિરેન્દ્રસિંહ વાઘેલા
  13. વિરમગામથી લાખાભાઇ ભરવાડ
  14. સાણંદથી રમેશ કોળી
  15. નારણપુરાથી સોનલબેન
  16. મણિનગરથી સી.એમ.રાજપૂત
  17. અસારવાથી વિપુલ પરમાર
  18. ધોળકાથી અશ્વિન રાઠોડ
  19. ધંધુકાથી હરપાલસિંહ ચુડાસમા
  20. ખંભાતથી ચિરાગ પટેલ

  21. પેટલાદથી ડૉક્ટર પ્રકાશ પરમાર

  22. માતરથી સંજયભાઇ પટેલ

  23. મહેમદાબાદથી જુવાનસિંહ ગદાભાઇ

  24. ઠાસરાથી ક્રાંતિભાઇ પરમાર

  25. કપડવંજથી કલાભાઇ ડાભી

  26. બાલાસિનોરથી અજિતસિંહ ચૌહાણ

  27. લુણાવાડાથી ગુલાબસિંહ

  28. સંતરામપુરથી ગેંડાલભાઇ મોતીભાઇ

  29. શહેરાથી ખાતુભાઇ પગી

  30. ગોધરાથી રશ્મિતાબેન ચૌહાણ

  31. કાલોલથી પ્રભાતસિંહ ચૌહાણ

  32. હાલોલથી રાજેન્દ્ર પટેલ

  33. દાહોદથી હર્ષદભાઇ નિનામા

  34. સાવલીથી કુલદીપસિંહ રાઉલજી

  35. વડોદરા શહેરથી ગુણવંતરાય પરમાર

  36. પાદરાથી જશપાલસિંહ પઢિયાર

  37. કરજણથી પ્રિતેશ પટેલ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

Embed widget