શોધખોળ કરો

GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન

GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત બોર્ડે પરિણામની તારીખ જાહેર કરી દીધી છે. જાણીએ કઇ તારીખે પરિણામ જાહેર થશે

GSEB Result 2026: ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલીગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનાં પરિણામની તારીખો જાહેર થઇ ગઇ છે. ધો.12નું 4 મેના રોજ  પરિણામ જાહેર થશે અને ધોરણ 10નું 6 મેના રોજ  પરિણામ પરિણામ જાહેર થશે, જ્યારે ગુજકેટનું પરિણામ 4 મેના રોજ જાહેર થશે, ઉલ્લેખનિય છે કે, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ  પરીક્ષા આપી હતી . પરિણામ વિદ્યાર્થીઓ  gseb.org ની વેબસાઇટ પરથી ઘરે બેઠા જાણી શકે છે. 

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ gseb.org પર જઈને પોતાના સીટ નંબર એન્ટર કરીને પરિણામ જાણી શકે છે.

તેના માટે આ મુજબની પ્રક્રિયા કરવાની રહેશેઃ

સૌથી પહેલાં gseb.org પર જાવ
અહીં SSC Result 2026 પર ક્લિક કરો
અહીં તમારા સીટ નંબર દાખલ કરો
સબમિટ પર ક્લિક કરો
તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે
તમે પરિણામનો સ્ક્રીનશૉટ લઈ શકો અને ડાઉનલોડ પણ કરી શકો છો

આપ પરિણામ વ્હોટસએપ પરથી પણ જાણી શકો છો

આ ઉપરાંત એસએમએસ અને વૉટ્સઍપથી પણ પરિણામ જાણી શકાય છે.

જેમ કે એસએસસી (ધોરણ 10,12)નું પરિણામ જાણવું હોય તો SSC (Seat Number) લખીને 56263 પર એસએમએસ મોકલવાનો રહેશે. જ્યારે ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીએ GJ12S (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીએ GJ12G (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષામાં 15.27 લાખ વિદ્યાર્થીઓ  પરીક્ષા આપી હતી.  ધો.10ના 9.07 લાખ અને ધો.12 સાયન્સના 1.19 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા આપી હતી.                                      

2025માં ગુજરાત બોર્ડના 83 ટકાથી વધારે વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષામાં પાસ થયા હતા. જ્યારે ધોરણ 12 સાયન્સમાં પાસ થનારાની ટકાવારી 83.51 ટકા હતી. સામાન્ય પ્રવાહનું 93 ટકા કરતાં વધારે પરિણામ આવ્યું હતું.                                                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget