શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Corona cases: રાજ્યમાં આજે 2,230 નવા કેસ નોંધાયા,  7,109 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2230   નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9790 પર પહોચ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2230   નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9790 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 7109 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,57,124 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 38703 પર પહોંચ્યો છે. જેમાંથી 544 દર્દી વેન્ટિલેટર પર અને 38149 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.98  ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

વડોદરા કોપોરેશન 294,અમદાવાદ કોપોરેશન 281,  સુરત કોપોરેશન 184, વડોદરા 139, રાજકોટ કોર્પોરેશન 126,  જુનાગઢ 78, સુરત 75, ભરુચ 72, પોરબંદર 63, પંચમહાલ 59, રાજકોટ 58, નવસારી 56, બનાસકાંઠા 53, જામનગર કોર્પોરેશન 51, ખેડા 47, ગીર સોમનાથ 45, આણંદ 44, કચ્છ 44,  જુનાગઢ કોપોરેશન 42, અરવલ્લી 41, મહીસાગર 39, જામનગર 37, અમરેલી 35, વલસાડ 34, દેવભૂમિ દ્વારકા 27, મહેસાણા 27, સાબરકાંઠા 26, ગાંધીનગર કોર્પોરેશન 22,ભાવનગર કોર્પોરેશન 21, નર્મદા 19, ગાંધીનગર 18, ભાવનગર 17,  અમદાવાદ 12, દાહોદ 12, પાટણ 8, તાપી 6,  છોટા  ઉદેપુર 5,  બોટાદ 4 , સુરેન્દ્રનગર 4, મોરબી 3 અને ડાંગમાં 2 કેસ સાથે કુલ 2230  નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

વડોદરા કોપોરેશન 2, અમદાવાદ કોપોરેશન 6,  સુરત કોપોરેશન 2, વડોદરા 2, રાજકોટ કોર્પોરેશન 1,  જુનાગઢ 0, સુરત 3, ભરુચ 0, પોરબંદર 0, પંચમહાલ 1, રાજકોટ 1, નવસારી 0, બનાસકાંઠા 1, જામનગર કોર્પોરેશન 1, ખેડા 1, ગીર સોમનાથ 1, આણંદ 0, કચ્છ 0,  જુનાગઢ કોપોરેશન 0, અરવલ્લી 0, મહીસાગર 1, જામનગર 0, અમરેલી 0, વલસાડ 0, દેવભૂમિ દ્વારકા 0, મહેસાણા 1, સાબરકાંઠા 1, ગાંધીનગર કોર્પોરેશન 0,ભાવનગર કોર્પોરેશન 0, નર્મદા 0, ગાંધીનગર 1, ભાવનગર 1,  અમદાવાદ 1, દાહોદ 0, પાટણ 0, તાપી 0,  છોટા  ઉદેપુર 1,  બોટાદ 0 , સુરેન્દ્રનગર 0, મોરબી 0 અને ડાંગમાં  0  મોત  સાથે કુલ 29 મોત નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ  1,97,993 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  93.98 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
Champions Trophy: 'તકલીફ શું છે...' પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાને લઈને તેજસ્વી યાદવનું મોટું નિવેદન
Champions Trophy: 'તકલીફ શું છે...' પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાને લઈને તેજસ્વી યાદવનું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાનRajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
Champions Trophy: 'તકલીફ શું છે...' પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાને લઈને તેજસ્વી યાદવનું મોટું નિવેદન
Champions Trophy: 'તકલીફ શું છે...' પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાને લઈને તેજસ્વી યાદવનું મોટું નિવેદન
Dehydration: ફક્ત ગરમીમાં જ નહીં, શિયાળામાં પણ થઇ શકે છે ડિહાઇડ્રેશન, આ લક્ષણોથી ઓળખો
Dehydration: ફક્ત ગરમીમાં જ નહીં, શિયાળામાં પણ થઇ શકે છે ડિહાઇડ્રેશન, આ લક્ષણોથી ઓળખો
Health Tips: ચામાં ભૂલથી પણ મિક્સ ન કરો આ 3 વસ્તુઓ, કરશે ધીમા ઝેરનું કામ, ચાની મજા બની જશે સજા
Health Tips: ચામાં ભૂલથી પણ મિક્સ ન કરો આ 3 વસ્તુઓ, કરશે ધીમા ઝેરનું કામ, ચાની મજા બની જશે સજા
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Embed widget