શોધખોળ કરો

Gujarat corona cases: રાજ્યમાં આજે 4251 નવા કેસ નોંધાયા, 8783 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84421 પર પહોંચ્યો છે. જેમાંથી 692 દર્દી વેન્ટિલેટર પર અને 83729 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.97  ટકા છે.  

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4251 નવા કેસ નોંધાયા છે અને 65 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9469 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 8783 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 676581 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84421 પર પહોંચ્યો છે. જેમાંથી 692 દર્દી વેન્ટિલેટર પર અને 83729 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.97  ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

આજે  અમદાવાદ કોર્પોરેશન ૮૦૩, વડોદરા કોર્પોરેશન- ૩૬૭, સુરત કોર્પોરેશન-૨૬૯, રાજકોટ કોર્પોરેશન- ૧૭૫, વડોદરા- ૧૭૨, સુરત-૧૭૧, ભાવનગર કોપોરેશન- ૧૩૬,જામનગર કોપોરેશન- ૧૨૩, પંચમહાલ ૧૨૦, આણંદ- ૧૧૬, રાજકોટ-૧૧૨, કચ્છ-૧૦૩, જુનાગઢ કોર્પોરેશન-૯૨, મહેસાણા- ૯૨, ભરૂચ- ૯૧, બનાસકાંઠા-૮૯, ભાવનગર-૮૮, પોરબંદર-૮૩, ખેડા- ૮૧, સાબરકાંઠા-૮૧, મહીસાગર-૭૮, દાહોદ- ૭૬, દેવભૂમિ દ્વારકા-૭૧, જામનગર- ૬૩, નવસારી-૬૦, જુનાગઢ-૫૭, અમરેલી- ૫૪, ગાંધીનગર -૫૪, અરવલ્લી-૫૧, નર્મદા- ૫૦, પાટણ-૪૮, વલસાડ-૪૭, ગાંધીનગર કોર્પોરેશન-૪૫, ગીર સોમનાથ-૪૧, અમદાવાદ- ૨૮,  મોરબી-૨૩, છોટા ઉદેપુર -૧૧, સુરેન્દ્રનગર-૧૧, તાપી- ૯, ડાંગ -૭ અને બોટાદમાં  3 કેસ સાથે કુલ  4251 કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે  અમદાવાદ કોપોરેશનમાં 9, વડોદરા કોપોરેશન- 4 ,સુરત કોર્પોરેશન-4, રાજકોટ કોર્પોરેશન-3, વડોદરા- 3, સુરત-3, ભાવનગર કોપોરેશન-1,જામનગર કોપોરેશન- 3, પંચમહાલ 1, આણંદ- 1, રાજકોટ-3, કચ્છ-2, જુનાગઢ કોર્પોરેશન-2, મહેસાણા- 3, ભરૂચ- 2, બનાસકાંઠા-3, ભાવનગર-1, પોરબંદર-1, ખેડા- 1, સાબરકાંઠા-2, દેવભૂમિ દ્વારકા-1, જામનગર- 2, નવસારી-1, જુનાગઢ-2, અમરેલી- 1, ગાંધીનગર -1, અરવલ્લી-1, પાટણ-1,  ગીર સોમનાથ-1, અમદાવાદ- 1 અને તાપીમાં 1ના મોત સાથે કુલ 65 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
JEE Advanced 2024 માટે એડમિટ કાર્ડ જાહેર, આ વેબસાઇટ પરથી કરો ડાઉનલોડ
JEE Advanced 2024 માટે એડમિટ કાર્ડ જાહેર, આ વેબસાઇટ પરથી કરો ડાઉનલોડ
6.5 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર, માત્ર 3 દિવસમાં મળશે 1 લાખ રૂપિયા, EPFOએ બદલ્યા નિયમો
6.5 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર, માત્ર 3 દિવસમાં મળશે 1 લાખ રૂપિયા, EPFOએ બદલ્યા નિયમો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Panchmahal News । પંચમહાલના શહેરામાં ઢોર ચરાવા જેવી નજીવી બાબતે થઇ મારામારીDwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાંGujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp AsmitaGir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
JEE Advanced 2024 માટે એડમિટ કાર્ડ જાહેર, આ વેબસાઇટ પરથી કરો ડાઉનલોડ
JEE Advanced 2024 માટે એડમિટ કાર્ડ જાહેર, આ વેબસાઇટ પરથી કરો ડાઉનલોડ
6.5 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર, માત્ર 3 દિવસમાં મળશે 1 લાખ રૂપિયા, EPFOએ બદલ્યા નિયમો
6.5 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર, માત્ર 3 દિવસમાં મળશે 1 લાખ રૂપિયા, EPFOએ બદલ્યા નિયમો
CSK vs RCB: જો વરસાદના કારણે ચેન્નઇ અને બેંગલુરુ વચ્ચેની મેચ રદ્દ થાય તો કોને મળશે પ્લેઓફમાં સ્થાન
CSK vs RCB: જો વરસાદના કારણે ચેન્નઇ અને બેંગલુરુ વચ્ચેની મેચ રદ્દ થાય તો કોને મળશે પ્લેઓફમાં સ્થાન
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget