શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રની કઇ પાલિકામાં ભાજપ બે વોર્ડમાં ઉમેદવાર પણ ના મૂકી શકી? જાણો શું છે કારણ?
સૌરાષ્ટ્રના વેરાવળ ભાજપમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ સર્જાયું હતું. નગરપાલિકાના ઉમેદવાર નક્કી કરવામાં ભાજપને પગે પણી આવ્યા હતા.
વેરાવળઃ ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ 33 નગરપાલિકાઓ માટેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, સૌરાષ્ટ્રના વેરાવળ ભાજપમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ સર્જાયું હતું. નગરપાલિકાના ઉમેદવાર નક્કી કરવામાં ભાજપને પગે પણી આવ્યા હતા.
રાત્રીના ત્રણ વાગ્યે પણ અધૂરી યાદી જાહેર કરવામાં આવી હતી. પાલિકાના 11 વોર્ડ પૈકી 9 વોર્ડની જ પેનલો જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 5 અને 6માં ભાજપે ઉમેદવારી ટાળી હતી. વોર્ડ નંબર 9માં પેનલના એક ઉમેદવાર પેન્ડીંગ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement