શોધખોળ કરો
Advertisement
ગુજરાત પ્રવાસે આવેલા જે પી નડ્ડાએ ભાજપના નેતાઓને ખખડાવ્યા, જાણો શું કહ્યું
જે પી નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને ટકોર પણ કરી હતી. તેમણે કહ્યું, ગુજરાતે સરકાર અને સંગઠન ક્ષેત્રે બીજા રાજયને શીખવવાનું છે શીખવાનું નથી.
ગાંધીનગર: ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે ધારાસભ્યો, સાંસદો અને ઈન્ચાર્જ સાથે મીટિંગ કરી હતી. નડ્ડાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી દેવા હાકલ કરી હતી.
જે પી નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને ટકોર પણ કરી હતી. તેમણે કહ્યું, ગુજરાતે સરકાર અને સંગઠન ક્ષેત્રે બીજા રાજયને શીખવવાનું છે શીખવાનું નથી. સરકાર હોય કે સંગઠન દરેક ક્ષેત્રે ગુજરાતે બીજા રાજ્યોને શીખ આપી છે.
Coronavirus: છ મહિના બાદ દેશમાં નોંધાયા સૌથી ઓછા કેસ, મૃત્યુઆંક પહોંચ્યો 1.50 લાખ પર
ખેડૂત આંદોલન મુદ્દે નીતિન પટેલે શું કહ્યું કે બદનક્ષીનો કેસ કરવાની મળી નોટિસ ? જાણો કોણે ફટકારી છે આ નોટિસ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement