શોધખોળ કરો

Gujarat Rain: મેઘો મૂશળધાર, આજે 10 તાલુકામાં 4 થી 6 ઈંચ વરસાદ

Gujarat Rain: 16 તાલુકાઓમાં 2થી 4 ઈંચ અને 24 તાલુકાઓમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. તલોદ તાલુકામાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે.

Gujarat Monsoon:  રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી  આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે.

આજે કેટલો પડ્યો વરસાદ

10 તાલુકાઓમાં 4થી 6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 16 તાલુકાઓમાં 2થી 4 ઈંચ  અને 24 તાલુકાઓમાં એક ઈંચ વરસાદ પડ્યો છે.  તલોદ તાલુકામાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે.

Gujarat Rain: મેઘો મૂશળધાર, આજે 10 તાલુકામાં 4 થી 6 ઈંચ વરસાદ

  • ઈડર તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 2 કલાકમાં ઈડરમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
  • લુણાવાડામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
  • મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ
  • ધનસુરામાં ચાર ઈંચ વરસાદ
  • વિસનગરમાં ચાર ઈંચ વરસાદ
  • દાંતામાં ચાર ઈંચ વરસાદ
  • પ્રાંતિજ, વીજાપુર, ખેરાલુમાં ચાર-ચાર ઈંચ વરસાદ
  • મોડાસામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • વિસાવદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • બાયડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • સંતરામપુર, હિંમતનગરમાં 3-3 ઈંચ વરસાદ
  • ઊંઝામાં પોણા 3 ઈંચ વરસાદ
  • શહેરા, ઉમરપાડામાં અઢી-અઢી ઈંચ
  • સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ
  • ડોલવણ, માણસામાં સવા બે ઈંચ વરસાદ
  • વઘઈમાં બે ઈંચ વરસાદ
  • મહીસાગરના ખાનપુર, કડાણા, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ
  • ખેડબ્રહ્મામાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
  • મહીસાગર, માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
  • સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
  • મેઘરજ, કોડીનાર, ઉનામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
  • સરસ્વતી, ચીખલી, જલાલપોરમાં સવા ઈંચ વરસાદ

Gujarat Rain: મેઘો મૂશળધાર, આજે 10 તાલુકામાં 4 થી 6 ઈંચ વરસાદ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે. કપાસ મગફળી સહિતના પાકમાં સતત વરસાદના કારણે નુકસાન થયું છે. ભાદરકાઠાના ખેતરોમાં એકથી દોઢ ફૂટ સુધી ખેતરોમાં પાણી ભરેલા જોવા મળ્યા છે. ખેડૂતોએ કહ્યું કે, મગફળી અને કપાસના ભાગમાં 24 કલાક પાણી ભર્યું રહે એટલે પાક નિષ્ફળ જાય છે. મગફળીમાં સતત પાણી રહેવાના કારણે મૂળિયા સળી જાય છે. ખેડૂતોએ કહ્યું કે, કઠોળ ના પાકમાં પણ નુકશાન થયું છે. ખેતરોમાં અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલા જોવા મળ્યા છે.

51 રસ્તા છે બંધ

રાજ્યમાં ભારે ભારે વરસાદને લઈ 51 રસ્તા બંધ છે. જેમાં પંચાયત હસ્તકના 34 રસ્તાઓ બંધ છે. જૂનાગઢમાં સૌથી વધુ 10 રસ્તાઓ બંધ છે. રાજકોટમા બે હાઈવે બંધ છે અને કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
Embed widget