શોધખોળ કરો

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, બેંકે પસંદગીના મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 5 બેસિસ પોઈન્ટ્સ (BPS) સુધીનો ઘટાડો કર્યો છે.

HDFC બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, બેંકે પસંદગીના મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 5 બેસિસ પોઈન્ટ્સ (BPS) સુધીનો ઘટાડો કર્યો છે. આ કટ પછી, HDFC બેંકનો MCLR હવે 9.15% થી 9.45% ની વચ્ચે છે. નવા દરો આજથી એટલે કે 7 જાન્યુઆરી, 2025થી લાગુ થઈ ગયા છે.

હોમ-પર્સનલ લોનની EMI ઓછી થશે 

MCLR દરોમાં ઘટાડાથી જૂની ફ્લોટિંગ રેટ લોન જેમ કે હોમ લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન જે MCLR સાથે જોડાયેલ છે તેના પર સમાન માસિક હપ્તાઓ (EMIs) પર સીધી અસર પડશે. MCLR દરમાં ઘટાડા સાથે આ લોન પર EMI પણ ઘટશે. બેંક અનુસાર, રાતોરાત MCLR 5 bps દ્વારા ઘટાડીને 9.20% થી 9.15% કરવામાં આવ્યો છે. એક મહિનાનો MCLR 9.20% પર યથાવત રાખવામાં આવ્યો છે, ત્રણ મહિનાનો MCLR 9.30% પર યથાવત રાખવામાં આવ્યો છે. છ મહિના અને એક વર્ષનો MCLR 5 bps ઘટાડીને 9.50% થી 9.45% કરવામાં આવ્યો છે. બે વર્ષનો MCLR 9.45% પર યથાવત રાખવામાં આવ્યો છે. ત્રણ વર્ષનો MCLR 5 bps ઘટાડીને 9.50% થી 9.45% કરવામાં આવ્યો છે.

બેંકના MCLRમાં સુધારો કરવાથી હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોન સહિત તમામ પ્રકારની ફ્લોટિંગ લોનના EMIને અસર થાય છે. જ્યારે MCLR વધે છે ત્યારે લોનનું વ્યાજ વધે છે અને જ્યારે તે ઘટે છે ત્યારે EMI ઘટે છે. તમારી હોમ લોન, કાર લોન, પર્સનલ લોનનું EMI વ્યાજ આના દ્વારા નક્કી કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે, જો તમે કાર અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને લોન પહેલા કરતા સસ્તી મળશે. આ સિવાય જેમની પાસે પહેલાથી જ લોન છે, તેમની માસિક લોન EMI થોડી ઓછી હોઈ શકે છે.

MCLR શું છે ?

MCLR એ લઘુત્તમ વ્યાજ દર છે જે નાણાકીય સંસ્થા ચોક્કસ લોન માટે વસૂલે છે. આ લોન માટે વ્યાજ દરની નીચી મર્યાદા નક્કી કરે છે. ફેબ્રુઆરીમાં યોજાનારી આરબીઆઈની નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો અપેક્ષિત છે. આ પછી લોન સસ્તી થશે. લાંબા સમયથી સામાન્ય લોકો ઘર અને કાર લોનની વધેલી EMI ઘટાડવાની રાહ જોઈ રહ્યા છે. 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
Embed widget