શોધખોળ કરો

Gujarat Panchayat Election Vote Counting : 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, કૉંગ્રેસના સૂપડા સાફ

Gujarat Panchayat Election Result 2021 LIVE Updates: નગરપાલિકામાં 59.05 ટકા, જિલ્લા પંચાયતમાં 66.67 ટકા અને તાલુકા પંચાયતમાં 66.86 ટકા મતદાન થયું હતું.

LIVE

Gujarat Panchayat Election Vote Counting : 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, કૉંગ્રેસના સૂપડા સાફ

Background

Gujarat Civic Polls- 2021: 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામની નજર રહેશે.

સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે સવારે 9 વાગ્યાથી EVMમાં કેદ મતોની ગણતરી કરવામાં આવશે. 2015માં ભાજપે જિલ્લા પંચાયતમાં 453 બેઠકો, તાલુકા પંચાયતમાં 2593 બેઠકો અને નગરપાલિકામાં 1610 બેઠકો મળી કુલ 4656 બેઠકો મેળવી હતી. આ વખતે કુલ બેઠકોમાં પણ વધારો થશે.

કેટલું થયું હતું મતદાન

નગરપાલિકાઃ 59.05 ટકા

જિલ્લા પંચાયતઃ 66.67 ટકા

તાલુકા પંચાયતઃ 66.86 ટકા

22:04 PM (IST)  •  02 Mar 2021

જિલ્લા અને તાલુકામાં પંચાયતની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ છે. 231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો 196 તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસને માત્ર 33 તાલુકા પંચાયતો આવી છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠકમાંથી ભાજપને 3351, કોંગ્રેસને 1252 અને આપને 31 બેઠક મળી છે. જ્યારે અપક્ષોનો 115, બસપાને 4 અને અન્યોનો 16 સીટ પર વિજય થયો છે
21:41 PM (IST)  •  02 Mar 2021

31 એ 31 જિલ્લા પંચાયત પર ભાજપે કર્યો કબજો.. એક પણ જિલ્લા પંચાયત ન જીતી શકી કૉંગ્રેસ.. 4 જિલ્લા પંચાયતમાં જ કૉંગ્રેસ ડબલ ડિઝિટમાં પહોંચી શકી..
22:00 PM (IST)  •  02 Mar 2021

81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મોટાભાગની નગરપાલિકા પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ માત્ર 3 પાલિકામાં જીત મેળવી શકી છે. ગોધરા 7માં અને મોડાસામાં 9 મળીને AIMIMએ 16 બેઠક જીતી છે.
20:55 PM (IST)  •  02 Mar 2021

છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને જિલ્લાની છ એ છ તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયો, આદિવાસી જિલ્લામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ.
18:48 PM (IST)  •  02 Mar 2021

સુરતમાં માંગરોળ જિલ્લા અને તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તાલુકા પંચાયત ની ૨૪ બેઠક પૈકી ની ૧૯ બેઠક ભાજપ કબ્જે કરી છે જ્યારે ૫ કોંગ્રેસ ના ફાળે ગઈ છે. માંગરોળ જિલ્લા પંચાયતની કુલ ૫ બેઠકમાંથી તમામ ૫ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget