શોધખોળ કરો

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ, પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ

Gujarat Monsoon: શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન રાજ્યમાં 128 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

Gujarat Monsoon: રાજ્યના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદનું જોર ઘટશે. IMD દ્વારા આજે જાહેર કરાયેલી આગાહી મુજબ શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.  આ દરમિયાન રાજ્યમાં  128 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ

  • છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં સવા 8 ઈંચ વરસાદ
  • છોટા ઉદેપુરના બોડેલીમાં આઠ ઈંચ વરસાદ
  • પંચમહાલના જાંબુઘોડામાં છ ઈંચ વરસાદ
  • છોટા ઉદેપુર તાલુકામાં ચાર ઈંચ વરસાદ
  • નર્મદાના તિલકવાડામાં પોણા ચાર ઈંચ વરસાદ
  • છોટા ઉદેપુરના સંખેડામાં પોણા ચાર ઈંચ વરસાદ
  • વડોદરાના સિનોરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • વડોદરાના ડભોઈમાં સવા બે ઈંચ વરસાદ
  • વલસાડના કપરાડામાં સવા બે ઈંચ વરસાદ
  • આણંદના બોરસદમાં પોણા બે ઈંચ વરસાદ
  • છોટા ઉદેપુરના નસવાડીમાં પોણા બે ઈંચ વરસાદ
  • ગરુડેશ્વરમાં પોણા બે ઈંચ, તો આણંદમાં દોઢ ઈંચ વરસાદ
  • સુબીર, હાલોલ, બારડોલીમાં સવા સવા ઈંચ વરસાદ
  • ક્વાંટ, વઘોડીયા, સંખેશ્વરમાં એક એક ઈંચ વરસાદ
  • આંકલાવ, રાપર, કરજણ, મહુધામાં પોણો પોણો ઈંચ વરસાદ
  • વાલોડ, ગરબાડા, વિસનગરમાં પોણો પોણો ઈંચ વરસાદ
  • પેટલાદ, મહેમદાવાદ, સોનગઢ, વ્યારામાં અડધો ઈંચ વરસાદ
  • સરસ્વતી, બેચરાજી, નવસારી, નાંદોદ, ધાનપુરમાં અડધો ઈંચ વરસાદ
  • વાપી, ડેડિયાપાડા, વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ, પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં  108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 43 તાલુકામાં  40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 94 તાલુકામાં 20થી 40 ઈંચ, તો 104 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.રાજ્યના 206 જળાશયો પૈકી 122 જળાશયો હાઈએલર્ટ પર છે  છે તો  86 જળાશયો હાઈએલર્ટ પર છે. 20 જળાશયો એલર્ટ અને તો 16 જળાશયો વોર્નિંગ પર છે. જ્યારે 84 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

Embed widget