શોધખોળ કરો

Gujarat Rain: 24 કલાકમાં 181 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ, વાંચો તમામ ડિટેલ્સ...

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. શ્રાવણ માસમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ હવે ભાદરવામાં પણ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. શ્રાવણ માસમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ હવે ભાદરવામાં પણ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકથી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે, અતિભારે અને છૂટાછવાયા ઝાંપટા પડી રહ્યાં છે. અહીં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે, જેમાં 181 તાલુકામાં પડેલા વરસાદનું સમગ્ર અપડેટ છે. જુઓ...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં 2 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ ખાબક્યો - 
ઉમરપાડામાં સાત ઈંચ વરસાદ
લીલીયામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
સુરતમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
વડોદરામાં સવા ત્રણ ઈંચ વરસાદ
નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ
પાવીજેતપુરમાં ત્રણ ઈંચ વરસાદ
છોટાઉદેપુરમાં અઢી ઈંચ વરસાદ
કડીમાં અઢી ઈંચ વરસાદ
ક્વાંટમાં અઢી ઈંચ વરસાદ
પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ
તિલકવાડામાં અઢી ઈંચ વરસાદ
બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ
વાલિયામાં સવા બે ઈંચ વરસાદ
ગણદેવીમાં સવા બે ઈંચ વરસાદ
સુરતના માંડવીમાં સવા બે ઈંચ
વાગરામાં સવા બે ઈંચ વરસાદ
શિનોરમાં બે ઈંચ વરસાદ
હાંસોટમાં બે ઈંચ વરસાદ
કરજણમાં બે ઈંચ વરસાદ
ઘોઘામાં બે ઈંચ વરસાદ
ગરુડેશ્વરમાં પોણા બે ઈંચ
બગસરામાં પોણા બે ઈંચ વરસાદ
ડેડિયાપાડામાં પોણા બે ઈંચ વરસાદ
જાંબુઘોડામાં પોણા બે ઈંચ વરસાદ
બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ
મોરવાહડફમાં દોઢ ઈંચ વરસાદ
ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ
જલાલપોરમાં દોઢ ઈંચ વરસાદ
નિઝરમાં દોઢ ઈંચ વરસાદ
કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ
નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ
સોજીત્રામાં દોઢ ઈંચ વરસાદ
નસવાડીમાં દોઢ ઈંચ વરસાદ
ભરૂચમાં દોઢ ઈંચ વરસાદ
ચોટીલામાં દોઢ ઈંચ વરસાદ
ઈડરમાં દોઢ ઈંચ વરસાદ
જાફરાબાદમાં દોઢ ઈંચ વરસાદ
મહેસાણાના વીજાપુરમાં દોઢ ઈંચ
જોટાણામાં દોઢ ઈંચ વરસાદ
નડિયાદમાં દોઢ ઈંચ વરસાદ
ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ
નેત્રંગમાં દોઢ ઈંચ વરસાદ
વાંકાનેરમાં સવા એક ઈંચ વરસાદ
સાવલીમાં સવા એક ઈંચ વરસાદ
દાહોદમાં સવા એક ઈંચ વરસાદ
સંખેડામાં સવા એક ઈંચ વરસાદ
મુળીમાં સવા એક ઈંચ વરસાદ
લોધિકામાં એક ઈંચ વરસાદ
ઉનામાં એક ઈંચ વરસાદ
બહુચરાજીમાં એક ઈંચ વરસાદ
તળાજામાં એક ઈંચ વરસાદ
વાપીમાં એક ઈંચ વરસાદ
દસાડામાં એક ઈંચ વરસાદ
મહેસાણામાં એક ઈંચ વરસાદ
વડાલીમાં એક ઈંચ વરસાદ
ચીખલીમાં એક ઈંચ વરસાદ
ઉમરગામમાં એક ઈંચ વરસાદ
બોટાદમાં એક ઈંચ વરસાદ
કોટડા સાંગાણીમાં એક ઈંચ વરસાદ
પલસાણામાં એક ઈંચ વરસાદ
ઝાલોદમાં એક ઈંચ વરસાદ
રાજુલામાં એક ઈંચ વરસાદ
કામરેજમાં એક ઈંચ વરસાદ
રાજકોટમાં એક ઈંચ વરસાદ
સલાયામાં એક ઈંચ વરસાદ
ખાંભામાં એક ઈંચ વરસાદ
સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ
ગોધરામાં પોણો ઈંચ વરસાદ
અમરેલીમાં પોણો ઈંચ વરસાદ
કલોલમાં પોણો ઈંચ વરસાદ
મોરબીમાં પોણો ઈંચ વરસાદ
અમદાવાદ શહેરમાં પોણો ઈંચ વરસાદ
સાબરકાંઠામાં પોણો ઈંચ વરસાદ
જૂનાગઢમાં અડધો ઈંચ વરસાદ
કેશોદ, માણાવદરમાં અડધો ઈંચ
લુણાવાડા, પાલીતાણામાં અડધો ઈંચ વરસાદ

આ પણ વાંચો

weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget