શોધખોળ કરો
Gujarat Rainfall Update: બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરના કારણે 29 ઓગસ્ટથી ક્યા બે વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ ?
Gujarat Monsoon Predictions: હવામાન વિભાગે આગાહી કરી છે કે, 29 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે.

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે અને એકધારા વરસાદથી લોકો ખુશ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 3 દિવસ વરસાદથી લોકોને રાહત મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ત્રણ દિવસ વરસાદ નહીં પડે પણ 3 દિવસ બાદ પુનઃ વરસાદનું વધશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 29 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે અને આ બે વિસ્તારો પર ખતરો છે. બંગાળની ખાડીમાં ઉદભવેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત પર અસર થશે અને ભારે વરસાદ તૂટી પડશે. રાજ્યમાં અત્યાર સુધી 108 ટકા વરસાદ નોંધાયો છે પણ હદુ વરસાદની આગાહી હોવાથી આ પ્રમાણ વધશે.
હવે કોહલીએ આપ્યા સારા સમાચાર, અનુષ્કા પણ છે પ્રેગનન્ટ, જાણો ક્યારે આપશે બાળકને જન્મ ?
C.R. પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસનો તખ્તો તૈયાર, અંબાજી માતાનાં દર્શન કરીને ક્યારથી શરૂ કરશે પ્રવાસ ? જાણો વિગત
સુરત ભાજપના આ યુવા ધારાસભ્યનો કોરોના પોઝિટવ, પ્રદેશ પ્રમુખ C.R. પાટીલે રી ટ્વિટ કરીને શું કહ્યું ?
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement