શોધખોળ કરો
દ્વારકામાં 25 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ
Heart attack:સૌરાષ્ટ્રમાં હાર્ટ અટેકથી યુવાઓના મોતનો સિલસિલો યથાવત છે

મૃતક યુવક
Background
Heart attack: સૌરાષ્ટ્રમાં હાર્ટ અટેકથી યુવાઓના મોતનો સિલસિલો યથાવત છે. દ્વારકાના ખંભાળિયામાં એક 25 વર્ષીય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય નયન બેડીયા નામના યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. હાર્ટ અટેક આવ્યા બાદ નયનને તાત્કાલિક હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 25 વર્ષના યુવકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















