શોધખોળ કરો

અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા

રવિવારે સાંજે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

અમરેલીઃ રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન થયા છે અને અત્યાર સુધીમાં 140 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આસો મહિનામાં પણ વરસાદ પડી રહ્યો છે. આજ સાંજે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા ધારીના ચલાલા-ગોપાલગ્રામ વચ્ચે ધોધમાર વરસાદથી રોડ પાણી પાણી થઈ ગયા હતા. ચલાલાના પરબડી, ગરમલી, મોરજર ગામમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સાવરકુંડલાના નાના ભમોદ્રા, જીરા, ઓળિયા સહિત આસપાસના ગામમાં ધોધમાર વરસાદ ખાબકતાં ખેડૂતોના ઉભા મોલને નુકસાન જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવમાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. દુર્ગા પૂજાના અવસર પર પતિએ ઢોલ વગાડતાં જ સાંસદ નૂસરત જહાં નાચી ઉઠી, જુઓ વીડિયો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ રોહિત શર્માનો ઘટસ્ફોટ, કહ્યું- બે વર્ષ પહેલા મને કહેવામાં આવ્યું હતું કે..... દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના આ રહ્યા હીરો, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

Embed widget