શોધખોળ કરો

ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? કઈ તારીખે કઈ જગ્યાએ થશે ધોધમાર વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 21થી 25 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે છેલ્લા કેટલાય સમયથી વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 21થી 25 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. 21 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે તેવી સંભાવના છે. જ્યારે 24-25 જુલાઈએ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે. જેના કારણે આગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી હોવાથી ખેડૂતોમાં પાક સુકાવાની ચિંતા જોવા મળી છે. ત્યારે 20 જૂલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેરબાની કરતા પાકને જીવતદાન મળ્યું છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. શનિવારે ઉત્તર ગુજરાતના અંબાજી નજીક દાંતાના ભેમાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ, રાજકોટ, ગઢડા, અમરેલીના ધારી સહિતના વિસ્તારમાંથી પણ વરસાદ મેઘમહેર થયો હતો. તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સુબિર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર પંથકના લગભગ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ વરસાદને પગલે પાકને જીવતદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget