શોધખોળ કરો

બે દિવસના વિરામ બાદ આ તારીખે ફરી તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

દાદરાનગર હવેલી,નવસારી,વલસાડમાં હળવો વરસાદ રહેશે. સુરત, અમરેલી, ભાવનગરમાં પણ હળવો વરસાદ રહેશે.

અમદાવાદઃ રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. આગામી ત્રણ દિવસ સુધી વરસાદમાંથી રાહત મળે તેવી સંભાવના છે. જોકે બાદમાં ફરીથી વરસાદ જોર પકડશે તેવી હવામામ વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 29 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત પર અસર જોવા મળી શકે છે, જેને પગલે 29 ઓગસ્ટથી ફરી વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 108 ટકા વરસાદ નોંધાયો છે. 29 ઓગસ્ટના દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એ સિવાય દાદરાનગર હવેલી,નવસારી,વલસાડમાં હળવો વરસાદ રહેશે. સુરત, અમરેલી, ભાવનગરમાં પણ હળવો વરસાદ રહેશે. અમદાવાદ,વડોદરા,ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં હજી સુધી વરસાદના પાણી ઘણી જગ્યાએ ઓસર્યા નથી. જૂનાગઢ જિલ્લાના માણાવદરના દેશીંગા ગામમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. ગામના ખેતરો હોય કે બજારો હજુ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ગામના ખેતરો તળાવમાં ફેરવાતા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. તો દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનો માલ સામાન પલળી ગયો છે. ગામના કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીની વસ્તુઓ પલળી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget