શોધખોળ કરો

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર નવો બનેલ વૈષ્ણવદેવી ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુક્યો

બપોરે એક વાગ્યાની આસપાસ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ પર પહોંચશે.

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે રાત્રે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. આજે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

અમિત શાહના આજના ગુજરાતના પ્રથમ દિવસે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર બનેલ વૈષ્ણવદેવી ફલાય ઓવરના લોકાર્પણ કર્યું છે અને હવે તેઓ ખોડીયાર કન્ટેનર જંકશન બ્રિજનુ લોકાર્પણ કરશે.

અમિત શાહનો આજનો કાર્યક્રમ

સવારે સવા નવ વાગ્યે અમિત શાહ અમદાવાદના બોડકદેવના પંડિત દીનદળાય ઉપાધ્યાય હોલ પર વેક્સિનેશન કેંદ્રની મુલાકાત લેશે. અડધો કલાકના કાર્યક્રમ બાદ અમિત શાહ પોણા દસ વાગ્યે વૈષ્ણદેવી ફ્લાયઓવરનું અને અંદાજે દસ વાગ્યે ખોડિયાર કંટેનર ફ્લાયઓવરનું લોકાર્પ કરશે.

સવારે સાડા દસ વાગ્યે અમિત શાહ પાનસર-છત્રાલ રોડ રેલવે ઓવરબ્રિજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને દસ વાગ્યાને 45 મિનિટે  કલોલ સ્થિત એપીએમસીના નવીનીકરણ અને મકાનનું લોકાર્પણ કરશે. બપોરે સાડા બાર વાગ્યે કોલવડા પર ચાલતા પે સેંટર શાળાના વેક્સિનેશન સેંટરની મુલાકાત લેશે. બપોરે બાર વાગ્યાને 45 મિનિટે અમિત શાહ રૂપાલ પ્રાથમિક હેલ્થ સેંટર પર મુલાકાત લેશે.

બપોરે એક વાગ્યાની આસપાસ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ પર પહોંચશે. જ્યાં અમિતશાહ રાજ્ય સરકારના મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરશે. જેમાં કોરોના સંક્રમણ કામગીરી, ત્રીજી લહેર અંગેના રાજ્યનું આયોજન અને રાજ્યની વિકાસ યોજના સંદર્ભે ચર્ચા કરશે.

સર્કિટ હાઉસ પર બેઠક પૂર્ણ કર્યા બાદ અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત માટે રાજભવન જાય તેવી શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget