શોધખોળ કરો

ડ્રાઈવિંગ લાયસંસ-આર.સી. અંગે રૂપાણી સરકારનો મોટો નિર્ણય, તમારી પાસે વ્હીકલ હોય તો જાણવું જરૂરી

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા જાહેરનામુ બહાર પાડીને જણાવવામાં આવ્યું કે, આરટીઓ તરફથી આપવામાં આવતી ઘણી મહત્વપૂર્ણ સેવાઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

અમદાવાદઃ વાહનચાલકો માટે ડ્રાઇવિંગ લાયસંસ મહત્વનો પુરાવો છે. પરંતુ કોરોનાકાળમાં ઘણા લોકોને ડ્રાઇવિંગ લાયસંસની મુદત પુરી થઈ જતાં રિન્યુ કરાવી શક્યા નહોતા. રૂપાણી સરકારે ડ્રાઈવિંગ લાયસંસને લઇ મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ ડ્રાઇવિંગ લાયસંસ કઢાવવા માટે આરટીઓના ધક્ક નહીં ખાવા પડે. સરકારે આરટીઓ સંલગ્ન 18 સેવાઓ ઓનલાઈન કરી છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા જાહેરનામુ બહાર પાડીને જણાવવામાં આવ્યું કે, આરટીઓ તરફથી આપવામાં આવતી ઘણી મહત્વપૂર્ણ સેવાઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. નાગરિકોને સુવિધાનજક અને મુશ્કેલી વગરની સેવાઓ પૂરી પાડવા સંપર્ક રહિત સેવાઓ પૂરી પાડવામાં આવશે. સરકારે ડ્રાઇવિંગ લાયસંસ અને કારના રજિસ્ટ્રેશનને આધાર સાથે લિંક કરવાનું કહ્યું છે. આ પછી આધાર વેરિફિકેશન દ્વારા ઓનલાઇન સર્વિસનો લાભ મેળવી શકાશે. સરકારના આ પગલાથી આરટીઓમાં લાંબી લાઇનમાંથી ઉભા રહેવાથી છૂટકારો મળશે. સરકારે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસંસ, ડ્રાઇવિંગ લાયસંસ રિન્યૂ, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસંસ, આરસીમાં સરનામામાં ફેરફાર, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમીટ, કામ ચલાઉ નોંધણી સહિત 18 સેવાઓ ઓનલાઇન કરી છે. વાહનના ડ્રાઇવિંગ લાયસંસ અને રજિસ્ટ્રેશન માટે અન્ય દસ્તાવેજો આપવાની જરૂર નહીં પડે. આ માટે સરકારની પરિવહન નામની વેબસાઇટ પર જઇને આધાર કાર્ડનું વેરિફિકેશન કરાવવું પડશે. Surat: કોરોનાના યુકે સ્ટ્રેઇનનો પગપેસારો, જાણો ક્યા વિસ્તાર કલસ્ટર ઝોન લાગુ કરાયા Gujarat માં ફાટ્યો કોરોનાનો રાફડો, એક જ દિવસમાં ત્રણ શહેરોમાં 100થી વધુ કેસ નોંધાતા ફફડાટ રાશિફળ 6 માર્ચ: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આજે યાત્રા પૂર્ણ કરશે, જાણો તમારા પર શું થશે અસર   
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget