શોધખોળ કરો

Porbandar: પોરબંદરમાં છાશ પીધા બાદ શ્રમિકોને ઝેરી અસર થતા ચકચાર

પોરબંદર: અદિત્યત્યાણા ગામે વાડી વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ઝેરી અસર થતા ચકચાર મચી ગઈ છે. શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઉલ્ટી, ચક્કર આવવા લાગતા ગભરાહટ ફેલાઈ હતી.

પોરબંદર: અદિત્યત્યાણા ગામે વાડી વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ઝેરી અસર થતા ચકચાર મચી ગઈ છે. શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઉલ્ટી, ચક્કર આવવા લાગતા ગભરાહટ ફેલાઈ હતી. શ્રમિકોને રિક્ષા મારફત તેમજ 108 મારફત ખસેડાયા છે. આ અંગે સામે આવેલી વિગોત અનુસાર ઝેરી દવાવાળી ડોલને સાફ કર્યા વિના તેમાં છાશ બનાવતા ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોરબંદર સરકારી હોસ્પિટલમાં તમામ શ્રમિકોને સારવાર માટે ખસેડાયા છે.

રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ બીજા તબક્કાની ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી

રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ બીજા તબક્કાની ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી  હતી.  પહેલા તબક્કામાં થયેલી ગેરરિતીને ધ્યાને લઈ બીજા તબક્કામાં કડક નિર્ણય કરાયા છે. આ સાથે જ લોકોને મતદાનમાં જોડાવા  અપીલ કરી છે. મતદાનમાં શહેરીજનો કરતાં ગ્રામ્યજનો વધુ જોડાયા હોવાની વાત કરી હતી.

બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર બંધ થતાં હવે ઉમેદવારો ડોર ટૂ ડોર અને ખાટલા પરિષદ કરી પ્રચાર કરશે. બીજા તબક્કાના મતદાનમાં 833 ઉમેદવારોનું ભાવિ સોમવારે EVMમાં સીલ થશે. 8મી ડિસેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામ.  ગુજરાતમાં બે તબક્કમાં ચૂંટણી યોજાઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થયું હતું. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થયો હતો.

બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, 5 ડિસેમ્બરે મતદાન

બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે.  આ 93 બેઠકો પર 5 ડિસેમ્બરના મતદાન યોજાશે.  પક્ષો-ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.  

બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત

બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે.  આ 93 બેઠકો પર 5 ડિસેમ્બરના મતદાન યોજાશે.  પક્ષો-ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.  

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ચૂંટણી અંગે વિગતો આપતા કહ્યું  કે, ‘ બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Embed widget