શોધખોળ કરો

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા હેડ કોન્સ્ટેબલ જસવતસિંહ ચોહાણના અંતિમ સંસ્કારમાં આખું ગામ હિબકે ચડ્યું

અમદાવાદ:  ઇસ્કોન બ્રિજ પાસે સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર હેડ કોન્સ્ટેબલ જસવતસિંહ ચૌહાણના અંતિમ સંસ્કાર તેમનાં વતન ગોધરા તાલુકાના સાપા ગામે કરવામાં આવ્યાં. અંતિમસંસ્કારમાં ગામ લોકો મોટી સંખ્યામા જોડાયા હતા.

અમદાવાદ:  ઇસ્કોન બ્રિજ પાસે સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર હેડ કોન્સ્ટેબલ જસવતસિંહ ચૌહાણના અંતિમ સંસ્કાર તેમનાં વતન ગોધરા તાલુકાના સાપા ગામે કરવામાં આવ્યાં. અંતિમસંસ્કારમાં ગામ લોકો મોટી સંખ્યામા જોડાયા તો આ તરફ કસૂરવારોને ફાંસીની સજાની માંગ જશવંતભાઈના ઘરડા મા-બાપ અને તેમના પુત્રએ કરી છે.

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા હેડ કોન્સ્ટેબલ જસવતસિંહ ચોહાણના અંતિમ સંસ્કારમાં આખું ગામ હિબકે ચડ્યું

અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા અક્સ્માતમાં 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા જેમાંના એક 50 વર્ષના પોલીસ હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ રંગીત સિંહ ચૌહાણ પણ મોતને ભેટ્યા હતાં. અમદાવાદનાં સરખેજ એસજી હાઈવે 2માં ટ્રાફીક હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જસવતસિંહ ગોધરા તાલુકાના સાંપા ગામના લપાણીયાનાં વતની છે. તેમનો પાર્થિવ દેહ આજે તેમના વતન આવી પહોંચતા ખોબલા જેવડા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા હેડ કોન્સ્ટેબલ જસવતસિંહ ચોહાણના અંતિમ સંસ્કારમાં આખું ગામ હિબકે ચડ્યું

હેડ કોન્સ્ટેબલ જસવતસિંહને પોલીસ જવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ તેમનાં અંતીમ સંસ્કારમાં મોટી સંખ્યામા ગામ લોકો જોડાયા હતા. હેડ કોન્સ્ટેબલ જસવંત સિંહ ચૌહાણ મુળ ગોધરા તાલુકાના સાંપાના લપાણીયા ગામના વતની હતા. છેલ્લા 25 વર્ષથી તેઓ સરખેજ એસ.જ હાઇવે 2 મા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા પરિવારમાં પત્ની તેમની ઍક દીકરી એક દીકરો અને ઘરડા માતા પિતા છે. 

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા હેડ કોન્સ્ટેબલ જસવતસિંહ ચોહાણના અંતિમ સંસ્કારમાં આખું ગામ હિબકે ચડ્યું

આ તરફ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જસવંત ભાઈના પુત્ર અમૂલ કુમાર અને ઘરડા પિતા રણજીત ચૌહાણ  ચોધાર આસું સારતા જણાવ્યું હતું કે અમારા ઘરના મોભી દીકરાને છીનવી લેનાર હત્યારાને ફાંસીની સજા થવી જોઈએ અને જે કોઈ નિર્દોષ લોકો આ ઘટનામાં ભોગ બન્યા છે એ તમામ પરીવારના લોકોને  ન્યાય મળવો જોઈએ.

ઇસ્કોન બ્રીજ પર અકસ્માત કરનાર તથ્ય પટેલનો છૂટા હાથે કાર ચલાવતો વીડિયો વાયરલ

બુધવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે એક સાથે 10 લોકોને કચડી નાખ્યા. અકસ્માત કરનાર તથ્ય પટેલનો લાપરવાહીથી કાર ચલાવતો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદમાં બેફામ કાર ચલાવી નવના જીવ લેનાર મુદ્દે એક નવો ખુલાસો પણ થયો છે. તથ્યના તરકટોનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. તથ્ય પટેલ  ઓવર સ્પીડથી કાર ચલાવી કરતબ કરતો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.  આ વીડિયોમાં તે સ્ટિરિંગ પર હાથ લગાવ્યા વિના બેફામ રોડ પર કાર ચલાવતો જોવા મળે છે. આ વીડિયો પરથી સાબિત થાય છે કે તથ્યને કોઇની પરવાહ નથી તે તેમની મોજમસ્તી માટે રોડ પણ આવા કરતબ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવા ટેવાયેલો છે. તથ્ય સ્ટિયરિંગને ટચ કર્યાં વિના કાર ચલાવતો હોય તેવી એક વીડિયો સામે આવ્યો છે.   

શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર ડમ્પર અને કારનો એક અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે અને મદદ માટે 100 વધુ લોકો બ્રીજ પર એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન પાછળથી પૂરવાર ઝડપે એક વાર આવી અને ટોળાને કચડતી ગઇ. આ અકસ્માતમાં 7 યુવક અને 1 હોમગાર્ડ અને 2 પોલીસકર્મી સહિત 10 લોકોના મોત થયા છે. કાર ચલાવનાર પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલ હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. આજે આ બંનેને કોર્ટમાં રજૂ કરાશે. આ ઘટનાને લઇને લોકોમાં ખૂબ રોષ છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget