શોધખોળ કરો

આવતીકાલથી ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, જાણો ક્યા જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી

ગાંધીનગર શહેરમાં પણ શુક્રવારે સવારના તાપમાનમાં અચાનક જ ઘટાડો નોંધાવા પામ્યો છે. એક જ દિવસમાં ત્રણ ડિગ્રી ગગડી જતાં ઠંડી પણ આકરી બની રહી છે.

રાજયમાં આવતીકાલથી કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામા આવી છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં આવતીકાલ અને સોમવારે કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડવાની આગાહી કરાઈ છે. રાજયમાં 8.8 ડિગ્રી સાથે ગાંધીનગર શહેર સૌથી ઠંડું શહેર રહ્યું છે. તો અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું છે. રાજયના માછીમારોને ઉત્તર પશ્ચિમ અરબસાગરમાં માછીમારી કરવા ના જવા ચેતવણી આપવામા આવી છે. ગાંધીનગર શહેરમાં પણ શુક્રવારે સવારના તાપમાનમાં અચાનક જ ઘટાડો નોંધાવા પામ્યો છે. એક જ દિવસમાં ત્રણ ડિગ્રી ગગડી જતાં ઠંડી પણ આકરી બની રહી છે. લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રીએ આવીને અટક્યું છે. રાજ્યના પાટનગરમાં છેલ્લા એક સપ્તાહથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઇ રહી છે. શુક્રવારે અચાનક જ સવારનું તાપમાન ગગડતાં ઠંડી પણ પુનઃ આકરી બની છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન ૧૧.પ ડિગ્રીએ પહોંચ્યું હતું. જેમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં શુક્રવારે ઠંડીનો પારો ૮.૮ ડિગ્રીએ આવીને અટક્યો હતો. જ્યારે મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં ૩૨.૪ ડિગ્રીએ પહોંચ્યું છે. દિવસ અને રાત્રીના તાપમાનમાં ચાર ગણો તફાવત હોવા છતાં ઠંડીનું આક્રમણ શહેરમાં યથાવત રહેવા પામ્યું છે. જેની અસર જનજીવન ઉપર પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આમ અચાનક જ ઠંડી આકરી બનતાં નગરજનો પણ ઠુંઠવાઇ રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Embed widget