શોધખોળ કરો

કમલેશ તિવારી હત્યા કેસના બે ફરાર આરોપી ઝડપાયા, પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતા

હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યા મુદ્દે આજે મોટો ખુલાસો કર્યો હતો. ગુજરાત એટીએસે આજે કેસના ફરાર મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

અમદાવાદઃ હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યા મુદ્દે આજે મોટો ખુલાસો કર્યો હતો. ગુજરાત એટીએસે આજે કેસના ફરાર મુખ્ય બે આરોપી અસફાક અને મયુદ્દીનને પકડી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓ શાર્પ શૂટર છે. અસફાક નામ બદલી રોહિત સોલંકીના નામ રાખી કમલેશ તિવારીના નામે ફેસબુક ફ્રેંડ જોવા મળ્યો હતો.
એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે, અશફાક હુસૈન અને પઠાણ મોઇનુદ્દીન અહેમદ ઉર્ફે ફરીદબંનેને ગુજરાત રાજસ્થાનની બોર્ડર શામળાજીથી ઝડપી લેવામાં આવ્યા છે. આ ખૂબ મોટી ઘટના હોવાથી યુપી અને ગુજરાત પોલીસ સંપર્કમાં હતી. છ અલગ અલગ જગ્યાઓ પર ટીમ એક્ટિવ હતી. બંને આરોપી પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતા. વાઘા બોર્ડરની માત્ર 285 કિમી દૂર બંનેના છેલ્લા લોકેશન મળ્યા હતા. યુપી પોલીસે આરોપી માટે અઢી લાખના ઈનામની જાહેરાત કરી હતી. ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક શામળાજી પાસેથી બંનેને દબોચી લેવામાં આવ્યા હતા. આ પહેલા ઉત્તર પ્રદેશ પોલીસને આ બે આરોપી રોકાયા હતા તે લખનઉની ખાલસા હોટલમાંથી બેગ, લોઅર, લાલ રંગનો કુર્તો, ભગવા રંગનો કુર્તો, જિયો મોબાઈલનો નવો બોક્સ, શેવિંગ કિટ, ચશ્માનો બોક્સ જપ્ત કર્યા હતા. કુર્તાની સાથે સાથે હોટલમાં મળેલી ટોવેલ પર લોહીના નિશાન મળ્યા હતા. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશના લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી અને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ પહેલા કમેલશ તિવારી હત્યાકાંડમાં ગુજરાત એટીએસએ સુરતમાંથી 3 લોકોની ધરપકડ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Embed widget