શોધખોળ કરો

ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી પરત ફરતા કાર અકસ્માતમાં ભાજપ નેતાનું મોત

ખેડા: જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખનું અકસ્માતમાં મોત થયું છે. જેને લઈને કાર્યકરોમાં શોક જોવા મળી રહ્યો છે. મહેમદાવાદના મોંકવા ગામના વતની કલ્પેશસિહ ડાભીનું રાત્રે કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે.

ખેડા: જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખનું અકસ્માતમાં મોત થયું છે. જેને લઈને કાર્યકરોમાં શોક જોવા મળી રહ્યો છે. મહેમદાવાદના મોંકવા ગામના વતની કલ્પેશસિહ ડાભીનું રાત્રે કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. સિહુંજ MPL ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી પરત ફરતા કાર અકસ્માતમાં ભાજપ નેતાનું મોત નીપજ્યું હતું. વાંઠવાડીથી મોંકવા જવાના રોડ પર ઝાડ સાથે કાર અથડાઈ હતી. કાર ધડાકા ભેર અથડાતા ઘટના સ્થળે જ કલ્પેશસિહનું મોત નીપજ્યું હતું. મોકવા ગામના યુવા નેતાનું નિધન થતા મોટી સંખ્યામાં કાર્યકરો અંતિમ વિધિમાં જોડાયા હતા.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતના મોઢા પર શાહી ફેંકવામાં આવી, કાર્યક્રમમાં મચ્યો હોબાળો,
Rakesh Tikait: બેંગલુરુમાં આજે એક કાર્યક્રમ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી છે. રાકેશ ટિકૈત ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. આ  કાર્યક્રમ દરમિયાન ભારે હંગામો અને મારામારીની ઘટના સામે આવી છે. પોલીસે શાહી ફેંકનારની ધરપકડ કરી લીધી છે.

રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ, ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ તેમના પર કાળી શાહી ફેંકી હતી. બંને ખેડૂત નેતાઓ સ્થાનિક ચેનલના સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર સ્પષ્ટતા કરવા આવ્યા હતા.

નેપાળમાં પ્લેન ક્રેશમાં તમામ મુસાફરોના મોત, 4 ભારતીયો સહિત 22 લોકો સવાર હતા

નેપાળના ટૂરિસ્ટ ટાઉન પોખરાથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ હિમાલયના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયેલા તારા એર પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. નેપાળની સેનાએ મુસ્તાંગના થાસાંગ-2ના સનોસવેરમાં ક્રેશ થયેલું તારા એર પ્લેન શોધી કાઢ્યું છે. આ દરમિયાન વિમાનમાં સવાર તમામ 22 લોકોના મોત થયા છે. નેપાળની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. વિમાનમાં ચાર ભારતીયો પણ સવાર હતા. અગાઉ ખરાબ હવામાન અને વાદળછાયા વાતાવરણને કારણે વિમાનને શોધવામાં મુશ્કેલી પડતી હતી. આ વિમાને સવારે 10.15 વાગ્યે રાજધાની કાઠમંડુથી 200 કિમી પૂર્વમાં સ્થિત પોખરાથી ઉડાન ભરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget