શોધખોળ કરો

Lion Attack: જુનાગઢમાં 15 વર્ષીય કિશોર પર સિંહે કર્યો જીવલેણ હુમલો, જાણો

જુનાગઢમાં એક કિશોર પર સિંહે અચાનક હુમલો કરી દીધો અને આ હુમલામાં કિશોર ઇજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી છે.

Lion Attack: જુનાગઢમાંથી વધુ એકવાર જંગલી જાનવરોના હુમલાની ઘટના સામે આવી છે, જુનાગઢમાં એક કિશોર પર સિંહે અચાનક હુમલો કરી દીધો અને આ હુમલામાં કિશોર ઇજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી છે. મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કદવાડી નેસમાં આજે એક 15 વર્ષીય કિશોર પર સિંહે હુમલો કરી દીધો હતો, આ હુમલા બાદ કિશોરને સારવાર અર્થે જુનાગઢની સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, હાલમાં કિશોરની સારવાર ચાલી રહી છે. સિંહના આ હુમલામાં કિશોરની પિતા પણ ઇજાગ્રસ્ત થયા હતો. સિંહે હુમલો કર્યા બાદ જુનાગઢ વિન વિભાગ હરકતમાં આવ્યુ અને તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઘરના ફળિયામાં કામ કરતા વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા ઘટના સ્થળે જ મોત

કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ ઘાટવડ ગામના સોનાબેન વાઢેળ જ્યારે પોતાના ફળિયામાં વાસણ સાફ કરતા હતા ત્યારે અચાકન દીપડાએ હુમલો કર્યો હતો. પરિવારજનો પણ પાસે જ બેઠા હોવા છતાં દીપડાએ વૃદ્ધા પર જીવલેણ હુમલો કર્યો હતો. વૃદ્ધ મહિલાને દીપડાએ ગળાના ભાગેથી પકડીને પુરી તાકાતથી ખેંચતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરિવારજનોએ રાડા-રાડી કરતા દીપડો નાસી છૂટ્યો હતો. તાત્કાલિક 108ને જાણ કરી બોલાવતા 108ના સ્ટાફે વૃદ્ધાને મૃત જાહેર કરતા કોડીનાર સિવિલમાં  પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાટવડ ગામના લોકોમાં શોક સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગામની શેરીમાં આવેલા સિંહની પાછળ લાકડીઓ લઇને દોડ્યા યુવાનો

ફરી એકવાર સિંહની સતામણી થયાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક છોકરાએ સિંહની સતામણી કરીને ભાગી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે, આ વીડિયો ગીર સોમનાથમાંથી સામે આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. માહિતી પ્રમાણે, ગીર સોમનાથના મંડોરના ગામનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં કેટલાક યુવાનો સિંહ સાથે કુતરાની જેમ વર્તન કરી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે. ખરેખરમાં આ વીડિયો ગીર સોમનાથના તાલાલાના મંડોર ગામનો છે, અને અહીં કેટલાક યુવાનો સિંહની સતામણી કરતાં હતા, જ્યારે સિંહે ગામમાં મારણ કર્યુ હતુ અને બાદમાં ગામની શેરીને યુવાનો લાકડીઓ લઇને તેની પાછળ દોડ્યા હતા, જોકે, સિંહ યુવાનો પાછળ પડતાં બધા જ યુવાનો લાકડીઓ ફેંકીને જીવ બચાવા દોડીને ભાગ્યા હતા. જોકે, ખાસ વાત છે સિંહ સાથે કુતરા જેવું વર્તન કરનારા આ યુવાનો પર લોકો ગુસ્સે ભરાયા છે. સિંહની સતામણીનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા, જુઓ Video

Cyclone Senyar Alert: આ તારીખ નોંધી લો! ભારત પર ત્રાટકશે ભયંકર વાવાઝોડું 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદનું IMD નું મોટું એલર્ટ

પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?

Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા, જુઓ Video
ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા, જુઓ Video
Cyclone Senyar Alert: આ તારીખ નોંધી લો! ભારત પર ત્રાટકશે ભયંકર વાવાઝોડું 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદનું IMD નું મોટું એલર્ટ
Cyclone Senyar Alert: આ તારીખ નોંધી લો! ભારત પર ત્રાટકશે ભયંકર વાવાઝોડું 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદનું IMD નું મોટું એલર્ટ
પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?
પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?
Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો
Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો
Vadodara Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો, 5 દિવસ બાદ કબરમાંથી મૃતદેહ બહાર કઢાતા ફૂટ્યો હત્યાનો ભાંડો

Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
BLO duty workload: BLO ની કામગીરી જીવલેણ બની? જામનગરમાં મહિલા શિક્ષિકા ચાલુ ફરજે ઢળી પડ્યા, સીધા ICU માં!

Gold Investment Tips: સોનાની તેજીનો ફુગ્ગો ફૂટી ગયો? હવે ભાવ વધશે કે ઘટશે? રિપોર્ટમાં થયો મોટો ધડાકો

Embed widget