શોધખોળ કરો
મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો
ડીટવાસ ગામે મહિલાને સંતાનમાં પુત્ર ન થતાં મનમાં લાગી આવતાં પોતાની વહાલી 3 પુત્રીઓને કુવામાં નાખીને માતાએ પણ કુવામાં કુદકો મારીને આપઘાત કર્યો
![મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો Mahisagar: Throws three daughters into the well and Mother also committed suicide by jumping into the well મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/22084219/Suicide.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહિસાગરના ડીટવાસ ગામે મહિલાને સંતાનમાં પુત્ર ન થતાં મનમાં લાગી આવતાં પોતાની વહાલી 3 પુત્રીઓને કુવામાં નાખીને માતાએ પણ કુવામાં કુદકો મારીને આપઘાત કર્યો હતો. નાનકડાં ગામમાં હ્નદય કંપાવનારી ઘટના બનતાં ઘટનાસ્થળે લોકો મોટી સંખ્યા દોડી આવ્યા હતાં. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મહિસાગરના ડીટવાસ ગામના ખેડા ફળીયાના ખેતી કામ કરતાં રમણભાઈ દલાભાઇ ડામોરના લગ્ન મંગુબેન સાથે થયા હતા. તેઓના સુખીલગ્ન જીવનમાં 3 પુત્રી જન્મી હતી. પત્નીની ત્રણ વખતની પ્રેગનન્સીમાં પુત્રીઓનો જ જન્મ થયો હતો. જ્યારે મંગુબેન પોતાની કુખે પુત્ર જન્મે તેવી ઝંખના સેવતા હોવાથી નિરાશ થઈ ગયા હતાં.
આ હતાશામાં તેઓએ પુત્ર પ્રાપ્તી ન થતાં માનસિક નિરાશામાં જ ઘરની નજીક આવેલા કુવામાં પોતાની 3 પુત્રીઓને કઠણ કાંળજે કુવામાં નાખી દીધી હતી ત્યાર બાદ પોતે પણ કુવામાં કુદી પડ્યા હતા. ડુબી જવાથી માતા સહિત 3 દિકરીઓના મોત નિપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના લોકોને ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.
આ હતાશામાં તેઓએ પુત્ર પ્રાપ્તી ન થતાં માનસિક નિરાશામાં જ ઘરની નજીક આવેલા કુવામાં પોતાની 3 પુત્રીઓને કઠણ કાંળજે કુવામાં નાખી દીધી હતી ત્યાર બાદ પોતે પણ કુવામાં કુદી પડ્યા હતા. ડુબી જવાથી માતા સહિત 3 દિકરીઓના મોત નિપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના લોકોને ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.
![મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/22084226/Suicide1.jpg)
![મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/22084219/Suicide.jpg)
![મહિસાગર: ત્રણ પુત્રીઓને કુવામાં ફેંકીને માતાએ પણ કુંવામાં ઝંપલાવીને કર્યો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/22084233/Suicide2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)