શોધખોળ કરો

GPSCની પરીક્ષાનું હવે 300 નહિ પરંતુ 293 પ્રશ્નોના આધારે તૈયાર થશે મેરિટ લિસ્ટ,7 પ્રશ્ન રદ કરાયા

8 ઓક્ટોબરે લેવાયેલી જીપીએસસીની પ્રાથમિક પરીક્ષામાં 7 પ્રશ્નો એવા હતા કે જેના ઓપ્શન પણ ખોટા આપેલા હતા જેથી આ 7 સવાલને રદ કરવામાં આવ્યા છે.

GPSC Exam:8 ઓક્ટોબરે લેવાયેલી જીપીએસસીની પ્રાથમિક પરીક્ષામાં 7 પ્રશ્નો એવા હતા કે જેના ઓપ્શન પણ ખોટા આપેલા હતા જેથી આ 7 સવાલને રદ કરવામાં આવ્યા છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા 8 ઓક્ટોબરના રોજ વર્ગ-1 આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિજિક્સ ગ્રૂપ માટેની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવી હતી. જેની આન્સર કી 5 જાન્યુઆરીના રોજ જાહેર કરવામા આવી હતી. પ્રાથમિક પરીક્ષામાં કુલ 300 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેની આન્સર કી જાહેર કર્યા બાદ 7 પ્રશ્નોના  ઓપ્શન ખોટા હોવાને કારણે આ  7 પ્રશ્નોને રદ કરવામા આવ્યા હતા. જેથી હવે 293 પ્રશ્નોના આધારે જ મેરિટ લિસ્ટ તૈયાર કરવામા આવશે. જેના આધારે આગળની મુખ્ય પરીક્ષા લેવાશે.

ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા જીપીએસસીની યોજનાર પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1 , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ 2 ની પરીક્ષા  3-12-2023ના બદલે હવે  7-1-2024 માં યોજાશે, એટલે કે વર્ષ 2023માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ 2024માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા 7 જાન્યુઆરી 2024એ યોજાશે.                                                                                     

ઉલ્લેખનિય છે કે, પહેલા આ તમામ પરીક્ષા 3 ડિસેમ્બરે યોજનાર હતી પરંતુ  27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી  આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાયેલા પરિપત્રમાં મુજબ  ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષાની પ્રાથમિક કસોટીનું ત્રીજી ડિસેમ્બર 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી  ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારીની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે હવે ત્રીજી ડિસેમ્બરની જગ્યાએ 7મી જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  204 તાલુકામાં વરસાદ, ભીલોડામાં  સૌથી વધુ 6 ઇંચ વરસ્યો
Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ, ભીલોડામાં સૌથી વધુ 6 ઇંચ વરસ્યો
Rain Forecast:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,2 કલાકમાં 51 તાલુકામાં ધોધમાર, સૌથી વધુ વ્યારામાં
Rain Forecast:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,2 કલાકમાં 51 તાલુકામાં ધોધમાર, સૌથી વધુ વ્યારામાં
Rain Forecast:એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ
Rain Forecast:એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ
આધાર કાર્ડ બનાવવા માટે હવે જરૂરી હશે આ દસ્તાવેજો, UIDAIએ જાહેર કરી નવી યાદી
આધાર કાર્ડ બનાવવા માટે હવે જરૂરી હશે આ દસ્તાવેજો, UIDAIએ જાહેર કરી નવી યાદી
Advertisement

વિડિઓઝ

Gujarat Water Reservoir: રાજ્યના કુલ 207માંથી 17 જળાશયો થયા છલોછલ, જુઓ આ રિપોર્ટ
Tapi News: મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક, મહાદેવ મંદિર નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી
Valsad Dam: મધુબન ડેમમાં છોડાયું પાણી, ડેમના આઠ દરવાજા ખોલાયા | Abp Asmita
Gujarat Rain Updates: ગુજરાતમાં બે કલાકમાં 51 તાલુકામાં ધોધમાર વરસાદ, ડાંગમાં સવા એક ઈંચ વરસાદ
Elon Musk Vs Donald Trump: મસ્ક ટ્રમ્પને આપશે સીધી ટક્કર?, નવી રાજકીય પાર્ટીનું એલાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  204 તાલુકામાં વરસાદ, ભીલોડામાં  સૌથી વધુ 6 ઇંચ વરસ્યો
Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ, ભીલોડામાં સૌથી વધુ 6 ઇંચ વરસ્યો
Rain Forecast:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,2 કલાકમાં 51 તાલુકામાં ધોધમાર, સૌથી વધુ વ્યારામાં
Rain Forecast:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,2 કલાકમાં 51 તાલુકામાં ધોધમાર, સૌથી વધુ વ્યારામાં
Rain Forecast:એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ
Rain Forecast:એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ
આધાર કાર્ડ બનાવવા માટે હવે જરૂરી હશે આ દસ્તાવેજો, UIDAIએ જાહેર કરી નવી યાદી
આધાર કાર્ડ બનાવવા માટે હવે જરૂરી હશે આ દસ્તાવેજો, UIDAIએ જાહેર કરી નવી યાદી
નર્મદાના ડેડીયાપાડામાં પરિસ્થિતિ વણસે તેવા એંધાણ, ચૈતર વસાવાની ધરપકડ બાદ કલમ 144 લાગુ
નર્મદાના ડેડીયાપાડામાં પરિસ્થિતિ વણસે તેવા એંધાણ, ચૈતર વસાવાની ધરપકડ બાદ કલમ 144 લાગુ
Rain: કયા શહેરમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો, કઇ રીતે માપે છે હવામાન વિભાગ ? જાણો
Rain: કયા શહેરમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો, કઇ રીતે માપે છે હવામાન વિભાગ ? જાણો
ગેમના શોખીનો માટે ખુશખબરઃ ફ્રી ફાયરની આ દિવસે મોબાઇલમાં થશે વાપસી, જાણો પહેલી ઇવેન્ટ વિશે...
ગેમના શોખીનો માટે ખુશખબરઃ ફ્રી ફાયરની આ દિવસે મોબાઇલમાં થશે વાપસી, જાણો પહેલી ઇવેન્ટ વિશે...
PM Modi Brazil Visit: આર્જેન્ટીના બાદ બ્રાઝીલ પહોંચ્યા વડાપ્રધાન મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
PM Modi Brazil Visit: આર્જેન્ટીના બાદ બ્રાઝીલ પહોંચ્યા વડાપ્રધાન મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
Embed widget