શોધખોળ કરો

Rain Forecast: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

MET Department Forecast Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.

ત્યારબાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.

વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસા (Monsoon) માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી ચોમાસું (Monsoon) ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થશે.

11 જૂને ચોમાસું (Monsoon) નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ (Rain) થવાની શક્યતા છે.

આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને વડોદરામાં વરસાદ (Rain) થશે. આ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.

જો કે, ચોમાસું (Monsoon) અટવાતા રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ (Rain)ની ઘટ નોંધાઈ છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66% અને ગુજરાતમાં 74% ઓછો વરસાદ (Rain) થયો છે.

છતાં, આગામી દિવસોમાં વરસાદ (Rain)ની ઘટ ઓછી થવાની શક્યતા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગઈકાલે બપોરે બે ઈંચ વરસાદ (Rain) પણ નોંધાયો હતો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતમાં 30 જૂન સુધીમાં વરસાદની આગાહી કરી છે.

  • કેરળથી કર્ણાટક: આ પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
  • પશ્ચિમ કાંઠો: આ વિસ્તારમાં ઝરમર વરસાદ પડશે, જ્યારે મુંબઈમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

ગુજરાતમાં:

  • 24 થી 26 જૂન: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
  • આજથી: દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે.
  • 30 જૂન સુધીમાં: સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
  • ભાવનગર અને અમરેલી: આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
  • 24 થી 30 જૂન: રાજ્યમાં સર્વત્ર વરસાદ થવાની શક્યતા છે.
  • દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે.
  • 30 જૂન સુધીમાં: સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
‘કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેવો નિકાલ કરો’: CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને આપી તાકીદ
‘કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેવો નિકાલ કરો’: CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને આપી તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget