શોધખોળ કરો

હવામાન વિભાગની મોટી આગાહી, આ તારીખે કેરળમાં ચોમાસું પહોંચશે, જાણો ગુજરાતમાં કહેવો રહેશે વરસાદ

હવામાન વિભાગે એમ પણ કહ્યું કે અલ નીનો હોવા છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહી શકે છે અને તે સપ્ટેમ્બર સુધીમાં સમાપ્ત થઈ શકે છે.

Monsoon Update: ઉત્તર ભારત સહિત દેશના તમામ રાજ્યોમાં ટૂંક સમયમાં ગરમીથી રાહત મળવાની છે. રાજધાની દિલ્હીમાં ગત દિવસોમાં પડેલા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ થોડા દિવસોમાં વાતાવરણ વધુ ખુશનુમા બનવાનું છે. ખરેખર, IMD એ આજે ​​ચોમાસાને લઈને એક અપડેટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસાનું આગમન જૂનમાં થશે. મજબૂત થયા બાદ ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પહોંચશે. IMDએ કહ્યું કે 1 જૂન પહેલા ચોમાસાની શરૂઆત થવાની આશા નથી. જો કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.

જૂનમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતના મોટાભાગના વિસ્તારોમાં જૂનમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.

IMD એ પણ કહ્યું કે જૂનમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે.

જૂનમાં વરસાદ સામાન્ય કરતાં 92 ટકા ઓછો હોઈ શકે છે.

જો કે, અંદાજિત 96 ટકા વરસાદ સાથે આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે એમ પણ કહ્યું કે અલ નીનો હોવા છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહી શકે છે અને તે સપ્ટેમ્બર સુધીમાં સમાપ્ત થઈ શકે છે.

ગુજરાતમાં કહેવો રહેશે વરસાદ

આ સાથે જ મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે.

સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ હવામાન મહત્તમ તાપમાનમાં 2-3 ͦ C નો ધીમે ઘટાડો થવાની સંભાવના છે. ત્યાર પછી આગામી 2 દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી.

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ગરમીથી મળશે આંશિક રાહત. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહશે. વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 28 અને 29 મે એ રાજ્યમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.

આણંદ,ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

Embed widget