શોધખોળ કરો

મહેસાણા જિલ્લામાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, જાણો કુલ કેટલા એક્ટિવ કેસ છે ?

જિલ્લાના કડીમાં બે અને એક જોટાણામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે 50 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 28 સેમ્પલનું પરિણામ આવી ગયું છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં આજે વધુ 3 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં જિલ્લાના કડીમાં બે અને એક જોટાણામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે 50 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 28 સેમ્પલનું પરિણામ આવી ગયું છે. જેમાં 25 નેગેટિવ અને 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. મહેસાણામાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં કડીમાં બે પોઝિટિવ કેસ અને જોટાણામાં એક પોટિઝિવ કેસ નોંધાયો છે. હજુ પણ જિલ્લામાં 22 રિપોર્ટ પેન્ડિંગ છે. https://gujcovid19.gujarat.gov.in/ના પ્રમાણે મહેસાણા જિલ્લામાં હાલ 42 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત

ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'

PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી

મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા

પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી

IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ

Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?

CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા

CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો

Embed widget