શોધખોળ કરો
Advertisement
કોરોનાના ક્રિટિકલ દર્દી માટે અક્સીર ગણાતાં એવા ઈન્જેક્શનને લઈને ગુજરાત માટે શું આવ્યા મોટા સમાચાર? જાણો
કોરોનાથી પીડાતા ગંભીર દર્દીઓ માટે 400થી વધુ ટોસિલિઝુમેબ ઈંજેક્શન ઉપબલ્ધ થયા છે. જેમાં અમદાવાદ સિવિલને 50થી વધુ ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરોનાને ફેલાતો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે કોરોનાથી પીડાતાં ગંભીર દર્દીઓ માટે 400થી વધુ ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ઉપબલ્ધ થયા છે.
કોરોનાથી પીડાતા ગંભીર દર્દીઓ માટે 400થી વધુ ટોસિલિઝુમેબ ઈંજેક્શન ઉપબલ્ધ થયા છે. જેમાં અમદાવાદ સિવિલને 50થી વધુ ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. આ ઈન્જેક્શનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.
400થી વધુ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનમાંથી અમદાવાદ સિવિલને 50થી વધુ ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો 32 દર્દીઓ પર ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 24104 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1506 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 16672 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5926 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 5855 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 92 હજાર 909 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement