શોધખોળ કરો

Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા

Surat News: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાંથી એક અત્યંત ચકચારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષીય સગીરાને લગ્ન પ્રસંગમાંથી ઉપાડી જઈને સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરપાડા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ પ્રસંગ દરમિયાન સગીરા હાજર હતી, ત્યારે જ ચાર જેટલા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. આરોપીઓ સગીરાને નજીકની એક અવાવરું જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને ડરાવી-ધમકાવીને તેની પર વારંવાર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

નોંધનિય છે કે, આ દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાએ પોતાની સાથે બનેલી સમગ્ર જઘન્ય ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી.  તો બીજી તરફ લાડલી દીકરીની વાત સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી હઈ હતી. જે બાદ તાત્કાલિક પરિવારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.  પોલીસે પણ ઘટનાની ગંભીરતા જાણીને તાત્કાલીક સગીરાને મેજિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડી હતી અને તપાસનો દોર શરુ કર્યો હતો. 14 વર્ષીય બાળકી સાથે બનેલી આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે.           

પોલીસની ત્વરિત કાર્યવાહી             
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાજેશ ગઢિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે ગુનાની ગંભીરતા સમજીને પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.                             

આરોપીઓની ધરપકડ
સુરત જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને આ જઘન્ય ઘટનાને અંજામ આપનાર ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. ખાસ વાત એ છે કે, આ ચાર આરોપીઓ પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ ઉમરપાડા તાલુકામાં લોકોમાં આરોપીઓ સામે ભારે આક્રોશ ફેલાયો છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગણી ઉઠી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget