શોધખોળ કરો

અમરેલીમાં નોંધાયા કોરોનાના વધુ બે કેસ, કેવી રીતે લાગ્યો ચેપ? જાણો વિગત

સુરતના વરાછામાંથી આવેલ યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમરેલીઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં કેસો વધી રહ્યા હતા. પરંતુ હવે અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ સામે આવ્યા છે. સુરતના વરાછામાંથી આવેલ યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ વર્ષ પહેલા પોસ્કો તળે ગુન્હો નોંધાયેલા ભોગ બનનાર યુવતીને સુરત પોલીસે અમરેલી પોલીસને સોંપી હતી. કોર્ટમાં રજૂ કરવા દરમ્યાન તાવ, શરદી, ઉધરસ જણાતા યુવતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જાફરાબાદના ટીબી ગામના હોમિયોપેથીક ડોક્ટરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસથી તાવ, શરદી જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આમ, અમરેલી જિલ્લામાં કોરોના પોઝીટિવની સંખ્યા 6 છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ કહેર ભાવનગર અને રાજકોટમાં છે. ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ભાવનગરમાં કોરોનાના 115 કેસ છે, જ્યારે રાજકોટમાં 92 કેસ છે. આ સિવાય બોટાદમાં 56, ગીર સોમનાથમાં 44, જામનગરમાં 47, જૂનાગઢમાં 26 અને સુરેન્દ્રનગરમાં 23 કેસો છે. આ સિવાય અમરેલીમાં 4, પોરબંદરમાં 6, દ્વારકામાં 12, મોરબીમાં 3 કેસો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

Embed widget