શોધખોળ કરો

Panchmahal: 15 દિવસના ત્યજી દેવાયેલા બાળકને લઈ પોલીસ તપાસમાં શું થયો મોટો ખુલાસો, જાણો વિગત

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હાસાપુર ગામનાં કોતર નજીક ઝાડી જાખરીમાં નવજાત શિશુ હોવાનું રાહદારી દ્વારા 108 ની ટીમે જાણ કરવામાં આવી હતી

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હાસાપુર ગામે ત્યજી દેવાયેલ  15 દિવસનું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ બાળક અસ્થિર મગજ ની માતાએ જ ત્યજી દીધા હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી હતી.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હાસાપુર ગામનાં કોતર નજીક ઝાડી જાખરીમાં નવજાત શિશુ હોવાનું રાહદારી દ્વારા 108 ની ટીમે જાણ કરવામાં આવી હતી. જે બાદ 108 ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને તરછોડી દીધેલી હાલતમા અંદાજિત 15 દિવસ નું બાળક મળી આવ્યું હતું. 108 ની ટીમ એ બાળકની સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સરવાર અર્થે શહેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

આ તરફ શહેરા પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવતા પોલીસે બાળકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકના પિતાને શોધી કાઢ્યા હતાં અને પૂછ પરછ હાથ ધરવામાં આવતાં ચોકાવનારી હકિકત સામે આવી હતી. ત્યજી દેવાયેલ બાળક મૂળ ભદ્રાલા ગામના ખાતુભાઈ પગીનાઓનું હોવાનું સામે આવ્યું હતું. તેમની પત્ની મનિષ અસ્થિર મગજના હોવાને કારણે રાત્રિના બે વાગ્યે સમય બાળકને લઈ ઘરેથી નીકળી ગયા હતા ત્યારબાદ હાસાપુર ગામની સીમમાં આવેલ કોતર નજીક ઝાડી ઝાખરામાં મૂકી ક્યાંક ચાલ્યા ગયા હતાં. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ બાળકને તેનાં પિતાને સોંપવાની તજવીજ હાથ ધરી અને બાળકના માતાની પણ શોધ ખોળ શરૂ કરી છે.

PM મોદીના મુંબઈ પ્રવાસને લઈ એલર્ટ, જાણો શું મૂકવામાં આવ્યો પ્રતિબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસે મરોલ, અંધેરી, કોલાબા, સીએસટીમાં પીએમની મુલાકાતના સ્થળે ડ્રોન અને અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ જઈ રહ્યા છે. PM છત્રપતિ શિવાજી ટર્મિનલ ખાતે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. મુંબઈ પોલીસે કલમ 144 હેઠળ એલર્ટ જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે માટે મુંબઈ પોલીસ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.

મુંબઈથી ટૂંક સમયમાં જ બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. એક વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર વંદે ભારત રૂટ પર દોડશે જ્યારે બીજી મુંબઈ-શિરડી વંદે ભારત રૂટ પર દોડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી ટર્મિનસથી વંદે ભારત બંને ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. બંને ટ્રેનોનું નિર્માણ ચેન્નાઈના ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે.

PM મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈમાં વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે. PMની મુલાકાતના પગલે, એરપોર્ટ પીએસ, સહર પીએસ, કોલાબા પીએસ, એમઆરએ માર્ગ પીએસ, MIDC પીએસ અને અંધેરી પીએસના અધિકારક્ષેત્રમાં ડ્રોન અને ઉડ્ડયન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
Embed widget