શોધખોળ કરો

બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર સામૂહીક દુષ્કર્મની ઘટનાથી હાહાકાર  

અંબાજીમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટનાએ હાહાકાર મચાવી દિધો છે.  15 વર્ષીય સગીરા પોતાના મોટા બાપાના ઘરે જવા નીકળી હતી.

બનાસકાંઠા:  અંબાજીમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટનાએ હાહાકાર મચાવી દિધો છે.  15 વર્ષીય સગીરા પોતાના મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. આ દરમિયાન ઓળખીતા શખ્સે તેને બાઈક પર બેસાડી લીધી હતી. બાદમાં સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ 6 નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. સગીરાની માતાએ આ ઘટનાને લઈ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  હાલ તો આ ઘટનામાં એક પણ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી.  આ સામૂહિક દુષ્કર્મની ઘટનાનેલઇને બનાસકાંઠા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.

અવાવરું જગ્યાએ સગીરાને લઈ જઈ સામૂહિક દુષ્કર્મ

યાત્રાધામ અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાએ બધાને હચમચાવી દિધા છે. પીડિતાને જાણીતો વ્યક્તિ બાઈક પર બેસાડી લઈ ગયો હતો. બાદમાં અન્ય 6 નરાધમોએ રોડની બાજુમાં જ અવાવરું જગ્યાએ સગીરાને લઈ જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. પોલીસને આ ઘટના અંગે જાણકારી મળતાં દોડધામ મચી ગઇ હતી. નરાધમો સગીરાને અર્ધબેભાન હાલતમાં ત્યાં જ અવાવરુ જગ્યા પર મૂકીને ભાગી ગયા હતા. હાલ તો સમગ્ર મામલે સગીરાની માતાએ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાંકણીનો વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે સગીરાને બાઇક પર બેસાડીને છાપરી રોડ પર અવાવરૂ જગ્યા પર લઇ ગયો હતો અને ત્યાં છ નરાધમોએ વારાફતી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરના બૂમો ના પાડે તે માટે તેના મોંઢામાં ડૂચો લગાવી દીધો હતો.  

અંબાજી નજીકના ગામમાં રહેતી એક સગીરા સોમવારે સાંજે 4 વાગ્યાના સુમારે ગબ્બર નજીક રહેતા મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. તેણી ગબ્બર સર્કલે ઉભી હતી. ત્યારે તેણીનો ઓળખીતો દાંતા તાલુકાના ઘોડા ટાંકણીનો શખ્સ આવ્યો હતો. જેની પાછળ અજાણ્યા બે શખ્સો બેઠા હતા. સગીરાને છાપરી રોડ પર અવાવરૂ જગ્યા પર લઇ ગયા હતા.           

અંબાજી પોલીસે સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી 

અંબાજી પોલીસે હાલ તો સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે. સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. યાત્રાધામ અંબાજીમાં દુષ્કર્મની ઘટના બનતા સ્થાનિક લોકોમાં હાહાકાર મચી ગયોછે. સ્થાનિક લોકો પણ આરોપીઓ જલદી પકડાય અને તેમની સામેકડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.હજુ સુધી એકપણ આરોપી પકડાયો નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget