શોધખોળ કરો

PM Modi Gujarat Visit: પીએમ મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં માં અંબાની આરતી ઉતારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે

Key Events
PM Modi Gujarat Visit Live Updates: Modi In Gujarat: PM Narendra Modi's Gujarat Visit First Day Live Update PM Modi Gujarat Visit: પીએમ મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં માં અંબાની આરતી ઉતારી
પીએમ મોદીએ આરતીમાં ભાગ લીધો

Background

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેશે. વડાપ્રધાન ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરશે. આજે સવારે સવા 11 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન થશે અને સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે લિંબાયત હેલિપેડ જવા રવાના થશે. લિંબાયતથી 3 હજાર 400 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. ડ્રીમ સિટીના ૧૦૩.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-૧ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે.

21:35 PM (IST)  •  29 Sep 2022

પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા

અમદાવાદઃ પીએમ મોદી હવે જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ માં અંબેની આરતી ઉતારી હતી.આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અંબે માંની આરતી ઉતારી હતી.

20:23 PM (IST)  •  29 Sep 2022

નેશનલ ગેમ્સની મશાલ "ટોર્ચ ઓફ યુનિટી"

કાર્યક્રમમાં હાજર ભારતના ટોપ એથ્લેટિક્સ ખેલાડીઓએ નેશનલ ગેમ્સની મશાલ "ટોર્ચ ઓફ યુનિટી" પીએમ મોદીને આપી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?

T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

Embed widget