PM Modi Gujarat Visit: આજે મોઢેરાની દેશભરમાં ચર્ચા છે: PM મોદી
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે.
LIVE
Background
આજે મોઢેરાની દેશભરમાં ચર્ચા છે: PM મોદી
પીએમ મોદીએ આજે કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત મોઢેરા સોલાર પાર્વડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. આજે મોઢેરાના લોકો વીજળી પેદા કરતા થયા છે અને તેમાથી કમાણી કરતા પણ થયા છે.
દેશનું પ્રથમ સૌરઊર્જા આધારિત ગામ મોઢેરા આજે રાષ્ટ્રને અર્પણ થશે
Modhera, Gujarat | Modhera to be declared 1st solar-powered village by PM Modi today
— ANI (@ANI) October 9, 2022
Solar panels have been beneficial. Previously we used to pay Rs 2000 for electricity, but now I am paying Rs 300. We didn't pay anything to install solar panels: Jaydeep Bhai Patel, local pic.twitter.com/sHpudTdUtV
અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત
ગુજરાતની મુલાકાતે પધારેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કર્યું. pic.twitter.com/GNoT6OI8pe
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 9, 2022
પીએમ નરેન્દ્ર મોદી એક સપ્તાહમાં ઉત્તર ગુજરાતમાં બીજો રોડ શો કરશે
- મહેસાણાના મોઢેરામાં આજે પીએમ મોદીનો રોડ શો
- થોડા દિવસ પહેલા અંબાજીમાં પીએમ મોદીએ કર્યો હતો રોડ શો
- મોઢેશ્વરી માતાના મંદિરથી સુર્યમંદિર સુધી યોજાશે રોડ શો
- અંદાજિત 3 કિમિનો યોજાશે રોડ શો
- રોડ શો દરમિયાન વિવિધ સમાજના લોકો પીએમનું અભિવાદન કરશે
PM મોદીએ કરેલું ટ્વિટ
Looking forward to being in Modhera today. Modhera, which is associated with the Sun Temple will also be known for its strides in solar energy. https://t.co/pyqdRb2ARO
— Narendra Modi (@narendramodi) October 9, 2022