શોધખોળ કરો

PM Modi Gujarat Visit: PM મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસના કાર્યક્રમનું સંપૂર્ણ શિડ્યુઅલ સાથે અપડેટ્સ

PM Modi Gujarat Visit:

PM Modi Gujarat Visit :વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પર શનિવારે સાંજે જામનગર પહોંચ્યા હતા. અહીંના સર્કિટ હાઉસમાં રાત્રિના આરામ કર્યા બાદ રવિવારે તેમણે રિલાયન્સ ફાઉન્ડેશનના પશુ બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પર શનિવારે સાંજે જામનગર પહોંચ્યા હતા. અહીંના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ રવિવારે રિલાયન્સ ફાઉન્ડેશનના એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વનતારાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન ગીર જિલ્લાના સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને જંગલ સફારીનો આનંદ માણશે.

સોમવારે તેઓ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. વડાપ્રધાનની મુલાકાત અંગે ગુજરાતના મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન જામનગર, દ્વારકા અને ગીર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ પીએમ મોદીનો કાર્યક્રમ છે

વડાપ્રધાન 1 માર્ચની સાંજે જામનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સર્કિટ હાઉસમાં રાત્રિનો આરામ કર્યો હતો. આજે તેઓ દિવસ દરમિયાન જામનગરમાં વનતારા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લેવાના છે. તેઓ જામનગરથી નીકળી સાંજે સાસણ પહોંચશે. સાસણમાં વન વિભાગના કાર્યાલય-કમ-ગેસ્ટ હાઉસ 'સિંહ સદન' પહોંચ્યા પછી, પ્રધાનમંત્રી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે.

 જંગલ સફારીનો આનંદ માણશે

3 માર્ચે વડાપ્રધાન ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારીનો આનંદ લઈને તેમના દિવસની શરૂઆત કરશે. સદન પરત ફર્યા પછી, તેઓ NBWLની બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં વન્યજીવોને લગતા રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને મુદ્દાઓને પણ આખરી ઓપ આપવામાં આવશે.  તેથી આ બેઠક મહત્વૂપૂ્ર્ણ મનાઇ રહી છે. 

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટને મળ્યા હતા. એબોટ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. "મારા સારા મિત્ર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન પીએમ ટોની એબોટને મળીને આનંદ થયો. તેઓ હંમેશા ભારતના મિત્ર રહ્યા છે. અમે બધાએ તેમની વર્તમાન મુલાકાત દરમિયાન તેમને આ બાજરાનો આનંનો  આનંદ લેતા જોયા છે," પીએમ મોદીએ ફોટો સાથે Instagram પર લખ્યું.

શુક્રવારે, ટોની એબોટે નવી દિલ્હીના દિલ્લી હાટમાં મિલેટ્સ એક્સપિરિયન્સ સેન્ટર ખાતે બાજરીમાંથી બનાવેલ અનેક વાનગીનો આનંદ માણ્યો હતો. તેણે કહ્યું કે તે આ ઉત્પાદનોથી ખૂબ પ્રભાવિત છે. તમને જણાવી દઈએ કે મિલેટ્સ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન પૂર્વ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) ના મેનેજિંગ ડિરેક્ટર રાજબીર સિંહ સાથે એપ્રિલ 2023 માં કર્યું હતું.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટને મળ્યા હતા. એબોટ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. "મારા સારા મિત્ર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન પીએમ ટોની એબોટને મળીને આનંદ થયો. તેઓ હંમેશા ભારતના મિત્ર રહ્યા છે. અમે બધાએ તેમની વર્તમાન મુલાકાત દરમિયાન તેમને આ યાત્રાનો  આનંદ લેતા જોયા છે," પીએમ મોદીએ ફોટો સાથે Instagram પર લખ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
Ahmedabad flower show: ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારાયો, VIP ટિકિટ વ્યવસ્થા રાત્રે બંધ
Ahmedabad flower show: ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારાયો, VIP ટિકિટ વ્યવસ્થા રાત્રે બંધ
Border 2 Trailer : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' નું રુંવાડા ઊભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ
Border 2 Trailer : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' નું રુંવાડા ઊભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ
Aadhaar Update: આધારકાર્ડમાં ઓનલાઈન કરવું છે એડ્રેસ અપડેટ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ  
Aadhaar Update: આધારકાર્ડમાં ઓનલાઈન કરવું છે એડ્રેસ અપડેટ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ  
Embed widget