શોધખોળ કરો

PM મોદી ગુજરાતના પ્રવાસે, આજે અમદાવાદ, વડોદરામાં રોડ શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Visit:ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. જાણીએ 2 દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Visit:ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે,. તેઓ 2 દિવસ ગુજરાત રોકાણ કરશે. તેમનો દાહોદ, વડોદરા, અમદાવાદ, ભૂજમાં કાર્યક્રમ છે. જાણીએ પીએમ મોદીનું 2 દિવસનું સંપૂર્ણ શિડ્યુલ શું છે.

PM મોદીના 2 દિવસનો કાર્યક્રમ

26 મેનો PM મોદીનો કાર્યક્રમ

-26 મે એટલે કે આજે પીએમ મોદી  10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવશે. અહી તેમનો એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો યોજાશે.

- બાદ તેઓ સીધા જ દાહોદ  જશે.દાહોદમાં સવારે 11  વાગ્યે રેલવે પ્રોજકેટનું  ઉદઘાટન કરશે.

દાહોદમાં 11વાગ્યે જનસભાને સંબોધશે

દાહોદ બાદ તેઓ તેઓ કચ્છમાં ભૂજ જશે. ભૂજમાં બપોરે 2 વાગ્યે  રોડ શો યોજશે.

ભૂજમાં સાડાત્રણ વાગ્યે જન સભાને સંબોધશે

સાંજે તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદમાં  6:30 વાગ્યે રોડ શો યોજાશે. એરપોર્ટથી ઇન્દિરા બ્રીજ સુધી રોડ શો થશે બાદ તેઓ ભોજન બાદ રાજ ભવનમાં કરેશ રાત્રિ રોકાણ કરશે

27 મે મંગળવારનો કાર્યક્રમ

27 મેની સવારે PM  મોદી  મહાત્મા ગાંધી મંદિર જશે, અહીં  શહેરી વિકાસ વર્ષની ઉજવણીનું ઉદઘાટન કરશે આ  પહેલા જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા મંદિર સુધીનો  અઢી કિલોમીટની રોડ શો યોજાશે.

દાહોદમાં 24 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ- શિલાન્યાસ

107 કિમી રેલવે લાઈનના ઈલેકટ્રિફિકેશનના કામનું લોકાર્પણ

કલોલ-કડી-કટોસણ રેલવે લાઈન ગેજ પરિવર્તિનનું લોકાર્પણ

રેલવે લાઈન ઈલેક્ટ્રિફિકેશન, ડબલિંગ અને ગેજ પરિવર્તનના 2287 કરોડના કામ

181 કરોડના ખર્ચે ચાર જૂથ પુરવઠા યોજનાના કામોનું લોકાર્પણ

મહિસાગર અને દાહોદના 4.62 લોકોને મળશે પીવાનું શુદ્ધ પાણી

49 કરોડના ખર્ચે નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના કરશે સમર્પિત

નામનાર યોજના હેઠળ 39 ગામના 1.01 લાખ લોકોને મળશે શુદ્ધ પાણી

70 હજાર કરોડના ખેરોલી સુધારણા પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ

માર્ગ- મકાન, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત

SRP જૂથ-4 પાવડી ખાતે પોલીસ આવાસના બાંધકામનો શિલાન્યાસ

દાહોદ પાલિકાના નવનિર્મિત બિલ્ડીંગ, આદિવાસી મ્યુઝિયમનું ખાતમુર્હૂત

સ્માર્ટ લાયબ્રેરી, સ્માર્ટ પ્રાથમિક શાળા, ટ્રક ટર્મિનલ અને ડોરમેટરીનો શિલાન્યાસ.                                                             

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget