શોધખોળ કરો

Dahod News: બીફોર મેરેજ પાર્ટી પર પોલીસ ત્રાટકી, 22 ઈસમો ઝડપાયા

Gujarat News: લોકલ ક્રાઈમ બ્રાંચે 22 ઇસમો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Dahod News: દાહોદના ઝાલોદ રોડ ઉપર આવેલી નગદી ફાર્મ હાઉસમાં દાહોદ બી ડિવિઝન પોલીસે રેઈડ કરી હતી. યુવકે પોતાના લગ્ન નિમિત્તે મિત્રોને બીફોર મેરેજ પાર્ટી આપી હતી. જ્યાં પોલીસ ત્રાટકી હતી અને દારૂની મેહફીલ માણતાં 22 ઈસમો ઝડપાયા  હતા.

એસપીને મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યો હતો. જેમાં 22 જેટલા ઇસમો ફાર્મ હાઉસમાં દારૂની મેહફીલ માણતા ઝડપાયા હતા. પાર્ટીમાં ભંગ પડતાં જ તમામ લોકોનો નશો જાણે કે ગાયબ થઈ ગયો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચે 22 ઇસમો ને ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી હતી.

Dahod News: બીફોર મેરેજ પાર્ટી પર પોલીસ ત્રાટકી, 22 ઈસમો ઝડપાયા

દાહોદ તાલુકાના પુંસરી ગામે બે દિવસ પહેલા હાઈવે રોડની બાજુમાં ચામુંડા ટ્રાવેલ્સની પાછળના ભાગે ખુલ્લામાં રમાતા પત્તા-પાનાના જુગાર પર દાહોદ એલસીબી પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા આઠ પૈકી સાત જણાને ઝડપી પાડી દાવ પરના તેમજ અંગ ઝડતીના મળી કુલ રૂપિયા 11,770 ની રોકડ તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 27,270નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?

Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ

CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget