શોધખોળ કરો
Advertisement
પોરબંદર-મુંબઈ ટ્રેનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, રેલવે પોલીસ સર્તક
પોરબંદર: આજકાલ દેશમાં એક પછી એક ધમકી ભર્યા પત્રો મળી રહ્યા છે ત્યારે પોરબંદરમાં વધુ એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે. આ પત્રમાં પોરબંદર -મુંબઇ ટ્રેનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભર્યા પત્રના કારણે પોરબંદર રેલવે પોલીસ દોડતી થઈ છે. અને દરેક ટ્રેન સધન તપાસ હાથ ધરી છે.
પોરબંદર-મુંબઈ ટ્રેનને ધમકી ભર્યા પત્રમાં બાંદ્રા નજીક ટ્રેનને બોંબથી ઉડાવવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી ભર્યા પત્રના પગલે બોંબ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement