શોધખોળ કરો
PM Modi in Gujarat LIVE: પ્રધાનમંત્રી મોદીએ વિદ્યા સમીક્ષા કેંદ્રની લીધી મુલાકાત, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કર્યો વર્ચ્યૂઅલ સંવાદ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચશે. ત્યારે પીએમ મોદીને આવકારવા અમદાવાદથી લઈ ગાંધીનગરમાં ભારે થનગનાટ છે.
LIVE
Key Events
Background
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત 3 દિવસ એટલે કે 18 થી 20 એપ્રિલ સુધી ચાલશે. 18 એપ્રિલે, સાંજે 6 વાગ્યે, વડાપ્રધાન ગાંધીનગરની શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પહ...
19:52 PM (IST) • 18 Apr 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો.
19:41 PM (IST) • 18 Apr 2022
પ્રધાનમંત્રી મોદી શિક્ષકો સાથે સંવાદ
પ્રધાનમંત્રી મોદી શિક્ષકો સાથે સંવાદ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિક્ષકો, વાલીઓ સાથે વર્ચ્યૂઅલ વાર્તાલાપ કરી રહ્યા છે. શિક્ષકોએ જણાવ્યું કે નવી ટેક્નોલોજીથી ફાયદો થયો છે.
18:52 PM (IST) • 18 Apr 2022
પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેંદ્ર
18:33 PM (IST) • 18 Apr 2022
વાલીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કરશે
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેંદ્ર પહોંચ્યા છે. વાલીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કરશે.
18:02 PM (IST) • 18 Apr 2022
પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયું
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
