શોધખોળ કરો

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ શિડ્યુઅલ

PM Modi Gujarat Visit:  PM મોદી આજથી 2 દિવસ ગુજરાતના મુલાકાતે, નિકોલમાં જાહેર સભા સાથે શું છે બીજા કાર્યક્રમો જાણીએ સંપૂર્ણ શિડ્યુલ

PM Modi Gujarat Visit:PM Modi Gujarat Visit:  PM નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોચશે, આજે નિકોલમાં મોટી જનસભાનું આયોજન છે. જાણીએ પીએમ મોદીના પ્રવાસનો ઉદેશ અને સંપૂર્ણ કાર્યક્રમ

PM મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. જાણીએ બંને દિવસનું સંપૂર્ણ શિડ્યુઅલ શું છે.

ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુઅલ

PM નરેન્દ્ર મોદી 4 વાગ્યે અમદાવાદ પહોંચશે

4:30 કલાકે હરિદર્શન ચાર રસ્તાથી ખોડલ ગ્રાઉન્ડ સુધી રોડ શો

5:30 વાગ્યે નિકોલ ખોડલધામના ગ્રાઉન્ડમાં જાહેર જનસભા

8 વાગ્યે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ

26 ઓગસ્ટના કાર્યક્રમ

સવારે 10 વાગ્યે હાંસલપુરમાં સુઝીકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે

EV બેટરી પ્લાન્ટના ઉદ્ધઘાટન બાદ દિલ્લી જવા થશે રવાના

ઉલ્લેખનિય છે કે નિકોલની પ્રજા છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યો અને કોપોરેટરના કામથી અસંતુષ્ટ છે, ગંદકી, રોડ રસ્તામાં ખાડા વગેરે અવ્યવસ્થાથી લાંબા સમયથી સ્થાનિકો પરેશાન છે. જો કે નિકોલમાં પીએમ મોદીની સભા હોવાથી ફટાફટ રોડનું રિપેર કામ થઇ ગયું અને દુલ્હનની જેમ નિકોલ વિસ્તાર સજાવવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ જોતા જનતા જાહેરમાં રોષ પ્રગટ કરી રહી છે. અમદાવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતને લઈને નિકોલને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યું ડી માર્ટ થી લઈ સભાસ્થળ સુધી ભવ્ય લાઇટિંગ નો નજારો  જોવા મળી રહ્યો છે પીએમ મોદીના મોટા કટ આઉટ પણ લગાવવામાં આવ્યા  છે. સભા સ્થળની આસપાસ તિરંગાના કલરમાં  નિકોલ રંગાયું છે. એએમસી અને શહેર ભાજપ દ્વારા નિકોલની સૂરત થોડા દિવસમાં દિવસમાં બદલાઇ ગઇ છે. જો કે આખું ચોમાસું ખરાબ રસ્તાથી પરેશાન સામાન્ય લોકોમાં તંત્રના પ્રજા પ્રત્યેના ઉદાસીન વલણનો રોષ છે.

નિકોલના સ્થાનિકો છેલ્લા બે વર્ષથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે, પાણીની કે ડ્રેનેજ પાઇપ નાખવા માટે  રસ્તા ખોદીને મુકી દેવામાં આવ્યા છે જેનું ફરી રોડ બનાવવાનું કામ ન થતાં મોટા મોટા ખાડાના કારણે લોકો અકસ્માતનો ભાગ બને છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 26 ઓગસ્ટના રોજ સવારે લગભગ 10.30 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે અને 100 દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને લીલી ઝંડી આપશે. વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી મોદી 1,400 કરોડ રૂપિયાથી વધુના અનેક રેલ્વે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં 530 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 65 કિમી મહેસાણા-પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, 860 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 37 કિમી કલોલ-કડી-કટોસન રોડ રેલ લાઇન અને 40 કિમી બેચરાજી-રણુજ રેલ લાઇનનું ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget