શોધખોળ કરો

રાજ્યમાં સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 124 તાલુકામાં વરસાદ

સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં નોંધાયો છે. લખપત્તમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભાભર અને દિયોદરમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર: રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 124 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં નોંધાયો છે. લખપત્તમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભાભર અને દિયોદરમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવમાં 1.81 ઈંચ, લાખણીમાં 1.73 ઈંચ, સૂઈગામમાં 1.73 ઈંચ, ધાનેરામાં 1.57 ઈંચ, કાંકરેજમાં 1.41 ઈંચ, અમીરગઢમાં 1.41 ઈંચ, થરાદમાં 1.37 ઈંચ અને ડીસામાં 1.25 વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો સરેરાશ 106.78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં 213. 57 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 141.35 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 92.29 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 92.22 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં 29 ઓગસ્ટથી ફરી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 28 ઓસ્ટ સુધી વધુ વરસાદ નહીં પડે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા 29 ઓગસ્ટથી ભારે વરસાદ પડી શકે છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

Embed widget