શોધખોળ કરો

રૂપાણી સરકારે ખાનગી સ્કૂલોને નવા વરસમાં ફી અંગે મોકલ્યો પરિપત્ર, આ વરસે 25 ટકા ફી માફ થશે કે નહીં ? જાણો મહત્વની વિગત

સીબીએસઈ સ્કૂલોમાં 30 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે સરકારે ફીમાં રાહત અંગે કોઈ નિર્ણય નથી લીધો તેથી વાલીઓ મૂંઝવણમાં છે. આ અંગે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટતા કરે એવું સંચાલકો અને વાલીઓ ઈચ્છે છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કારણે લોકડાઉ લાદવામાં આવતાં 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ખાનગી સ્કૂલોની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વખતે પણ કોરોનાના કારણે સ્થિતી ગંભીર છે અને રાજ્ય સરકારે સ્કૂલોને ઓફલાઈ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવા આદેશ આપ્યો છે પણ આ વખતે ફી કેટલી હશે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. સીબીએસઈ સ્કૂલોમાં 30 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે સરકારે ફીમાં રાહત અંગે કોઈ નિર્ણય નથી લીધો તેથી વાલીઓ મૂંઝવણમાં છે. આ અંગે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટતા કરે એવું સંચાલકો અને વાલીઓ ઈચ્છે છે.

રાજ્ય સરકારના આદેશના પગલે જિલ્લા શિક્ષાધિકારીઓએ સ્કૂલોને શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની ફી નક્કી કરવા માટે પોતાની દરખાસ્ત કે એફિડેવિટ 31 માર્ચ સુધીમાં બીટ નિરીક્ષકોને આપવાનો આદેશ કર્યો છે  પરંતુ 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં પણ મૂંઝવણ છે.

સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ડીઇઓએ સ્કૂલોને આવનારા શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવા માટેનો પરિપત્ર મોકલાયો છે અને તેમાં  છેલ્લા ત્રણ વર્ષની ફીના આધારે અને હિસાબો મંગાવાયા છે. આ પરિપત્રમાં 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.   સંચાલકોએ માગ કરી છે કે 25 ટકા માફ કરેલી ફીને ખોટ ગણવાની કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઇએ.

અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા પણ તમામ ખાનગી સ્કૂલોને પરિપત્ર મોકલાયો છે. દરેક સ્કૂલને સ્પષ્ટ સૂચના અપાઇ છે કે તમામ સ્વનિર્ભર સ્કૂલોએ વર્ષ  2021-22 માટે દરખાસ્ત કે એફિડેવિટ નક્કી કરેલા નમૂનામાં 31 માર્ચ સુધીમાં પોતાના એસવીએસ અધિકારીને આપવી. આ માટે સ્કૂલો પાસેથી 1 હજાર ચલણ, સ્કૂલ ઇન્ફોર્મેશન ફોર્મ, ટ્રસ્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઓથોરિટીની માહિતી, સ્કૂલ એફિલેશન લેટર, યુ ડાયસ ડિટેઇલ, ખર્ચ અંગેનું સર્ટિફિકેટ, ઓપ્શન એક્ટિવિટીની માહિતી, લેન્ડ ડોક્યુમેન્ટ વગેરે દસ્તાવેજો મંગાવાયા છે.

Vadodara: 25 વર્ષની યુવતીને 17 વર્ષની છોકરી સાથે બંધાયા શરીર સંબંધ, સજાતિય સંબંધોમાં પાગલ બંને ઘરેથી ભાગી ને......

 Surat: ક્યા મુસ્લિમ નેતાએ ઘેર-ઘેર ફરીને કોરોનાની વેક્સિન લેવા લોકોને સમજાવાનું મહાઅભિયાન છેડ્યું ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ

Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય

Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Gir Somnath | હજારો પોલીસ કર્મીઓ સાથે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરHun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | નબીરાના સીન સપાટા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ
FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ
Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય
Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 

Cricket: ક્રિકેટને મળ્યો બીજો 'બ્રેડમેન', 75 વર્ષ પછી થયું ઈતિહાસનું પુનરાવર્તન

Gandhi Jayanti 2024: 2 ઓક્ટોબરના દિવસને યુનાઈટેડ નેશન્સ કયા દિવસ તરીકે ઉજવશે,જાણો ગાંધી જયંતિનો ઈતિહાસ

જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ

Embed widget