શોધખોળ કરો

Vadodara: 25 વર્ષની યુવતીને 17 વર્ષની છોકરી સાથે બંધાયા શરીર સંબંધ, સજાતિય સંબંધોમાં પાગલ બંને ઘરેથી ભાગી ને......

પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ યુવકી અગાઉ લગ્નના નામે અનેક યુવકોને છેતરી ચૂકી છે. યુવતી લગ્ન કરવા ઇચ્છતા યુવકોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી નાણાં પડાવી લેતી હતી. પોલીસે યુવતી સામે ક્યાં ક્યાં ગુના દાખલ થયા છે તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાઃ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં  રહેવા આવેલી 25 વર્ષિય યુવતીને પાડોશમાં રહેતી 17 વર્ષની છોકરી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. બંને પોતાના ઘરમાં જ શરીર સુખ માણતાં હતાં પણ સાથે રહેવાશે નહીં એવું લાગતાં યુવતી 5 માસ અગાઉ 17વર્ષની સગીરાને ભગાડી ગઈ હતી. બંને અમદાવાદમાં સાથે રહેતાં હતાં ને યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. પીસીબીની ટીમે બંનેને અમદાવાદથી ઝડપી પાડી છે. યુવતીએ સગીરા  સાથે પોતાને સજાતીય સંબંધ હોવાનું જણાવતાં પાણીગેટ પોલીસે મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે પાણીગેટ વિસ્તારમાં પાંચ માસ અગાઉ 17 વર્ષની સગીરાના પાડોશમાં એક યુવતી ભાડે રહેવા આવી હતી. આ યુવતીએ સગીરા સાથે પરિચય કેળવ્યો હતો અને બંને વચ્ચે વાતચીત વધતાં એકબીજા પ્રત્યે આકર્ષણ વધ્યું હતું. બંને એકબીજાના અને પ્રેમમાં પડ્યાં હતાં અને બંને વચ્ચે સજાતિય શારીરિક સંબંધ બંધાયા હતા.

આ સંબંધો બહાર પડતાં બદનામી થશે તેવો ડર લાગતાં યુવતીએ સગીરાને સારી રીતે રાખીશ તેમ કહી વિશ્વાસમાં લઈ તેને લઈને ફરાર થઈ હતી. યુવતીના પિતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 1 ઓક્ટોબરે ફરિયાદ નોંધાવી  હતી. સગીરાના પિતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનના બહુ ધક્કા ખાધા પછી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કિશોરીના પિતાએ યુવતીનું નામ પણ શકમંદ તરીકે આપ્યુ હતુ. પણ પાણીગેટ પોલીસ તેને શોધી શકી નહતી.

આ દરમિયાન પીસીબી પી.આઇ. જે જે પટેલે તપાસ હાથ ધરતાં માહિતી મળી હતી કે, કિશોરીને ભગાડી જનાર મહિલા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ચીયાડા ગામે રહે છે અને એક ખાનગી કંપનીમાં નોકરી  કરે છે. પોલીસની એક ટીમ ત્યાં ગઇ  હતી.અને કિશોરી તથા તેને ભગાડી જનાર મહિલાને શોધીને વડોદરા લઇ આવી  હતી.તેઓ અમદાવાદમાં સાથે રહેતાં હતાં અને મજૂરી કામ કરતાં હતાં. બંને વચ્ચે પ્રેમ થયા બાદ સજાતીય સંબંધ પણ બંધાયો હતો. પાણીગેટ પોલીસે બંનેના મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ યુવકી અગાઉ લગ્નના નામે અનેક યુવકોને છેતરી ચૂકી છે. યુવતી લગ્ન કરવા ઇચ્છતા યુવકોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી નાણાં પડાવી લેતી હતી. પોલીસે યુવતી સામે ક્યાં ક્યાં ગુના દાખલ થયા છે તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

EX CM Rupani's last rites:પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે, પુત્ર ઋુષભ ગાંધીનગર પહોંચ્યાં, જાણો અપડેટ્સ

Ahmedabad Plane Crash Live Updates: 265 મૃતદેહનું થયું PM, દિવંગત રુપાણીનો પુત્ર અમદાવાદ પહોંચ્યો

Ahmedabad Plane Crash: પાયલટનો ATCને લાસ્ટ મેસેજ, થ્રસ્ટ નથી મળી રહ્યું, અમે હવે નહિ બચી શકીએ...

આ મર્સિડીઝ કાર ફક્ત 30 લોકો જ ખરીદી શકશે, કંપનીએ કલેક્ટર એડિશન કર્યું લોન્ચ, જાણો આવું કેમ
આ મર્સિડીઝ કાર ફક્ત 30 લોકો જ ખરીદી શકશે, કંપનીએ કલેક્ટર એડિશન કર્યું લોન્ચ, જાણો આવું કેમ
Advertisement

વિડિઓઝ

Vijay Rupani Death : વિજયભાઈના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખી: નીતિન પટેલHun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાન, ભાગ-2Hun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાનVijay Rupani funeral : આવતી કાલે રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EX CM Rupani's last rites:પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે, પુત્ર ઋુષભ ગાંધીનગર પહોંચ્યાં, જાણો અપડેટ્સ
EX CM Rupani's last rites:પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે, પુત્ર ઋુષભ ગાંધીનગર પહોંચ્યાં, જાણો અપડેટ્સ
Ahmedabad Plane Crash Live Updates: 265 મૃતદેહનું થયું PM, દિવંગત રુપાણીનો પુત્ર અમદાવાદ પહોંચ્યો
Ahmedabad Plane Crash Live Updates: 265 મૃતદેહનું થયું PM, દિવંગત રુપાણીનો પુત્ર અમદાવાદ પહોંચ્યો
Ahmedabad Plane Crash: પાયલટનો ATCને લાસ્ટ મેસેજ, થ્રસ્ટ નથી મળી રહ્યું, અમે હવે નહિ બચી શકીએ...
Ahmedabad Plane Crash: પાયલટનો ATCને લાસ્ટ મેસેજ, થ્રસ્ટ નથી મળી રહ્યું, અમે હવે નહિ બચી શકીએ...
આ મર્સિડીઝ કાર ફક્ત 30 લોકો જ ખરીદી શકશે, કંપનીએ કલેક્ટર એડિશન કર્યું લોન્ચ, જાણો આવું કેમ
આ મર્સિડીઝ કાર ફક્ત 30 લોકો જ ખરીદી શકશે, કંપનીએ કલેક્ટર એડિશન કર્યું લોન્ચ, જાણો આવું કેમ
જયપુરથી બેંગલુરુ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ રદ, ત્રણ વખત બેઠા યાત્રી પણ ન ઉડ્યું વિમાન

વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત શોકમગ્ન: ABVP થી CM સુધીની તેમની રાજકીય યાત્રાનો કરુણ અંજામ! જુઓ રાજકીય સફર

BCCI ને મોટો ઝટકો, ભારત આગામી 6 વર્ષ સુધી WTC ફાઇનલનું નહીં કરી શકે આયોજન? જાણો મોટું કારણ

ઇઝરાયલે ફરી ઈરાની પરમાણુ સ્થળો પર કર્યો હુમલો, જવાબમાં ઈરાને 150 મિસાઈલ છોડી

Embed widget