શોધખોળ કરો

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

રાજ્યમાં હાલ વરસાદી માહોલ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ: 13 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ.
  • 13-16 જુલાઈ સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસશે.
  • જુલાઈ અંત અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહે ભારે વરસાદની શક્યતા.

અમદાવાદ: રાજ્યમાં હાલ વરસાદી માહોલ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ 13 જુલાઈ આસપાસ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે.

13થી 16 જુલાઈ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી 
 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 13થી 16 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે 17થી 20 જુલાઈ વચ્ચે પશ્ચિમ બંગાળ તરફથી બનતી હવામાનની પરિસ્થિતિ અને ભેજયુક્ત પવનોની અસર ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ માહોલ ઊભો કરી શકે છે. તેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે.

ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 24 જુલાઈ આસપાસ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તેની અસર બાદ ગુજરાતમાં પણ 27થી 30 જુલાઈ દરમિયાન વરસાદની વધુ એક સક્રિય સ્થિતિ સર્જાઈ શકે છે. એટલું જ નહીં, ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અણધાર્યો અથવા સારો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

દેશમાં ભારે વરસાદનું અનુમાન

હવામાન વિભાગે 16 જુલાઈ સુધી દેશના વિવિધ ભાગો માટે વિગતવાર આગાહી અને ચેતવણીઓ જારી કરી છે. જ્યારે ઉત્તર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં મુશળધાર વરસાદ ચાલુ રહેશે, ત્યારે આગામી 6-7 દિવસમાં મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વરસાદ ઘટી શકે છે.હવામાન વિભાગના બુલેટિન અનુસાર, 16 જુલાઈ સુધી દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે. દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના 16 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget