શોધખોળ કરો

Heart attack Death: ગુજરાતી ગાયિકાનું હાર્ટ અટેકથી કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, સ્ટેજ પર અચાનક ઢળી પડ્યાં, વીડિયો વાયરલ

Heart attack Death: ભૂજમાં ચાલુ કાર્યક્રમે સિંગરનું મોત, સ્ટેજ પર અચાનક ઢળી પડ્યાં, વીડિયો વાયરલ

Heart attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. ભૂજમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન ગાયિકાને હાર્ટ અટેક આવતા તેઓ સ્ટેજ પર ઢળી પડ્યાં હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે.  15મી ઓગસ્ટે દેશભક્તિના એક કાર્યક્રમ દરમિયાન સિંગર ગીત ગાતા ગાતા સ્ટેજ પર અચાનક ઢળી પડ્યા હતા. અચાનક ગીત ગાતા ઢળી પડતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. તેમને તાબડતોબ હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવ્યાં હતા જો કે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યાં

 Heart Attack:  આપની સામે કોઇને હાર્ટ અટેક આવે તો સૌ પ્રથમ કરો આ કામ, બચી જશે જીવ

 છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત માટે હાર્ટ એટેક એક ગંભીર સમસ્યા બની રહી છે. આટલું જ નહીં, દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. 25-45 વર્ષની વયના યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. જે દિવસેને દિવસે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. આ રોગ માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે.

આપ દરરોજ જોઈ રહ્યા છો કે, લોકોને જીમમાં કસરત કરતી વખતે, ડાન્સ દરમિયાન, ગરબા દરમિયાન, રેસ્ટોરાંમાં જમતી વખતે હાર્ટ એટેક આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે અને અમે તમને એ પણ જણાવીશું કે જો તમારી સામે કોઈને હાર્ટ એટેક આવે તો સૌથી પહેલા શું કરવું જોઈએ?

હાર્ટ એટેક પછી શું કરવું જોઈએ

જો આજે તમારી સામે કોઈને હાર્ટ એટેક આવે છે, તો સૌથી પહેલા તેને કોઈ સપાટ જગ્યા પર સીધો સૂવડાવી દો.. જો કોઈ વ્યક્તિ બેભાન થઈ ગઈ હોય, તો નાડી તપાસો. જો પલ્સ બિલકુલ ન અનુભવાય તો સમજવું કે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. કારણ કે હાર્ટ એટેકમાં ધબકારા બંધ થઈ જાય છે, તેથી પલ્સ શોધી શકાતી નથી. તેના હૃદયને બેથી ત્રણ મિનિટમાં પુનર્જીવિત કરવું જરૂરી છે, નહીં તો ઓક્સિજનની અછતને કારણે તેના મગજને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં જો હાર્ટ એટેક આવે તો તરત જ છાતીમાં જોરથી મુક્કો મારવો. જ્યાં સુધી તે ભાનમાં ન આવે ત્યાં સુધી તેને મુક્કો મારવો.આ સાથે તેનું હૃદય ફરી કામ કરવાનું શરૂ કરશે.

બેભાન વ્યક્તિને તાત્કાલિક CPR આપો

જો કોઈ બેભાન થઈ ગયું હોય અને પલ્સ ન હોય તો તરત જ તેને તમારા હાથથી CPR આપો. CPRમાં મુખ્યત્વે બે કાર્યો થાય છે. પ્રથમ છાતીને દબાવવાનું છે અને બીજું મોં દ્વારા શ્વાસ આપવાનું છે જેને માઉથ ટુ માઉથ શ્વસન કહેવામાં આવે છે. તમારી હથેળીને પ્રથમ વ્યક્તિની છાતીની મધ્યમાં મૂકો. પમ્પિંગ કરતી વખતે એક હાથની હથેળીને બીજા હાથની હથેળી પર  રાખો અને આંગળીઓને ચુસ્ત રીતે બાંધો અને બંને હાથ અને કોણીને સીધા રાખો. તે પછી છાતીને પમ્પિંગ કરવામં આવે છે. . આમ કરવાથી હૃદયના ધબકારા ફરી શરૂ થાય છે. હથેળીથી છાતીને 1-2 ઇંચ સુધી દબાવો. આ એક મિનિટમાં 100 વખત કરો.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget